________________
સપ્તમ રત્ન) તિલકસાગરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૨૬૩
હે મુનિશ્રેષ્ઠ નારદજી! હવે ઈદ અને અલંકારો વડે શેભાયમાન થયેલા તિલકસાગરાદિ પ્રાસાદે કહું છું.
ચેરસ ક્ષેત્રમાં ચાર સ્તંભ કરવા અને તેમાં ચારે દિશાઓના દિગ્ધાળની મૂતિઓ કરવી. છાનું તથા કુટ કરવાં તેમજ આમલસારે તથા સિંહ કરવા. આ પ્રાસાદનું નામ તિલકસાગર છે અને કરનાર અક્ષયપદને ભોક્તા થાય છે. ૧૨, ૧૩.
ઈતિશ્રી તિલકસાગર પ્રાસાદ, તલ ચતુરઅ, ઇંડક ૧, પ્રાસાદ ન લે.
ગારીતિલક પ્રાસાદ દ્વિતીય-દ્વિતીય ભેદ. अष्टतिलकसंघातः कर्णे रेखासमायुतः ॥ .. अष्टतिलकसंयुक्तो गौरीतिलकसंज्ञकः ॥१४॥
ઉપર પ્રમાણે ચોરસ ક્ષેત્રે કરી પ્રાસાદની રચના કરવી. વિશેષમાં આઠ તિલકે કરવા અને કર્ણ ઉપર રેખાઓ ખેંચવી. આઠ તિલકેવાળે આ પ્રાસાદ ગૈરીતિલક નામને જાણ. ૧૪.
ઇતિશ્રી ગોરીતિલક પ્રાસાદ, તલ ચતુરસ, ઈડક ૧, તિલક ૮, પ્રાસાદ રજે.
રૂકતિલક પ્રાસાદ-તૃતીય.
કુરીવૃત્તિ ક્ષેત્રે નામાંવિત્તેિ कर्णे भागद्वयं कार्य भद्रं भागद्यं तथा ॥१५॥ कर्णोधै तिलकं कुर्याच्चतुर्दिक्षु सुशोभनम् ॥ रुद्रतिलकनामोऽयं ह्येकाण्डी सर्वकामदः ॥१६॥
સમરસ ક્ષેત્ર કરી આઠ ભાગ કરવા. તેમાં કર્ણ બે ભાગ અને અધુ* ભદ્ર પણ બે ભાગનું કરવું. કર્ણ ઉપર તિલક કરવાં. આ પ્રમાણે ચારે દિશાએ સુરોભિત પ્રાસાદ કરે. આ પ્રાસાદનું નામ રૂદ્ધતિલક જાણવું. એક ઈકડવાળે આ પ્રાસાદ સર્વ કામનાઓને આપનાર છે. ૧૫, ૧૬.
ઈતિશ્રી રૂદ્રતિલક પ્રાસાદ, સુલ ભાગ ૮, ઇંડક ૧, તિલક , પ્રાસાદ ૩ જે.