________________
सप्तमं रत्नम् ।
-*अथ तिलकसागरादिपञ्चविंशतिप्रासादलक्षणाधिकारः ।
विश्वकर्मा उवाच । शृणु वत्स प्रवक्ष्यामि प्रासादानां यथाक्रमम् ॥ सर्वेषां धामजातीनां सारसंबोधहेतुना ॥१॥ विभक्तिछंदतिलकैस्तिलकसागरोद्भवाः ॥
क्षीरार्णवे समुत्पन्ना नाना तिलकसागराः ॥२॥
શ્રી વિશ્વકર્મા કહે છે હે વત્સ! સાંભળ, હવે હું તને બધી જાતના પ્રાસાદને સાર સમજાય એવા હેતુથી યથાક્રમે વિભાગ. છંદ અને તિલકેના ભેદે થતા તિલકસાગરાદિ જાતિના પ્રાસાદે કહું છું. આ પ્રાસાદની ઉત્પત્તિ ક્ષીરાણુંવમાંથી થયેલી छ मने तिसरा नामे सुप्रसिद्ध छ. १, २.
प्रशस्ताः शांतिदाः सर्वे प्रसादाय भवन्ति च ॥ विभक्तितलछंदेषु शिखरस्यो लक्षणम् ॥३॥ शृंगोरुशृङ्गप्रत्यंगा रथोपरथकर्णिकाः ॥
संक्षेपं कथयिष्यामि यादृशाः शांतिकारकाः ॥४॥ પ્રસિદ્ધ મહિમાવાળા અને શાંતિ આપનારા આ પ્રાસાદો દેને ઘણુ પ્રિય છે. વિભાગ, તલ અને છંદથી શિખર સુધી શિંગ, ઉરૂગ, પ્રત્યંગ, રથ, ઉપરથ અને કર્ણ એ બધાં અંગે વિભાગ પ્રમાણે કરવાં. હું આ બધાનાં લક્ષણ સંક્ષેપમાં કહીશ કે જેથી તેઓ શાંતિ આપનારા થાય. ૩, ૪.
शिखरस्य प्रमाणेन चोच्छ्यो मण्डपस्य वै ॥ हीनांगे हीनछंदे च बहङ्गेऽर्धे च दीनता ॥५॥ एकस्कंधे बहुशाखे स्कंधहीनैकशाखयोः ॥
प्रशस्ताः शाखायुक्तास्तु छंदालङ्कारशोभिताः ॥६॥ શિખરના પ્રમાણુથી મંડપ ઉચા કરે. આ પ્રાસાદે ઓછા અંગવાળા, હીનદવાળા, અધિક અંગવાળા અને અર્ધગવાળા થાય તે દરિદ્રતા આપે છે.