________________
શિલ્પ રત્નાકર
[ પછ રત્ન ચઢાવવાં. નદિકા, ત્રણ પ્રતિકણું અને કેણ ઉપર એટલે પ્રથમ પંક્તિ એકએક સંગથી વિભૂષિત કરવી. બીજી પંકિતએ એટલે ત્રણ પઢરા અને કોણ ઉપર તથા ત્રીજી પંકિતએ એટલે બીજે પઢરો અને કણ ઉપર એકએક ઇંગ ચઢાવવું. ત્રીજી પંકિતએ વામદક્ષિણ ભાગે પ્રત્યંગ કરવું અને બુદ્ધિમાન પુરૂએ રેખાઓને વિસ્તાર સર્વદા બસે છપ્પન પદના ભેદે રેખાએ ખેચી કરે. ૧૭૭, ૧૭૮, ૧૯, ૧૮૦.
एकोत्तरशतैर्वत्स मेरुश्च कल्प्यतेऽण्डकैः ॥
प्रासादः सिध्यते यस्य लभते चाक्षयं पदम् ॥१८१॥ . इति श्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे केशरादिपञ्चविंशतिप्रासादलक्षणाधिकारे
गुर्जरभाषायां ष रत्नं समाप्तम् ।। એકસ એક ઈડ વડે વિભૂષિત થયેલે આ મેરૂ પ્રાસાદ જાણ. જે આ પ્રાસાદ કરાવે છે તે અક્ષય પદને ભેકતા બને છે. ૧૮૧.
ઈતિશ્રી મેરૂ પ્રાસાદ, સુલ ભાગ ૨, ઈડક ૧૦૧, પંચવિશતિતમ પ્રાસાદ ૨૫. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત નર્મદાશંકર મૂલજીભાઈ સેમપુરા રચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનું કેશરાદિ પંચવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર નામનું
છઠું રત્ન સંપૂર્ણ