SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ पन्यमन] નિર્દોષ પ્રકરણ. जातिपुष्पाणि सर्वाणि नागवल्लीदलानि च ॥ नृपाणां भवने श्रेष्ठान्यन्यत्र परिवर्जयेत् ॥२०॥ पूगीफलानि सर्वाणि देववक्षास्तथैव च ॥ शुभं भवति भूपाले ह्यन्यत्र परिवर्जयेत् ॥२१०॥ જાઈ, જુઈ વગેરે ફૂલોની વેલ તેમજ નાગરવેલ તથા સોપારીનાં ઝાડ તેમજ દેવવૃક્ષે રાજભવનમાં રોપવાં સારાં છે. બીજે ઠેકાણે પિવાં નહિ. ૨૦૯, ૨૧૦. वर्जयेद्वैश्यशूद्राणां क्षत्रियाणां शुभं भवेत् ॥ द्वारे सिंहो नृपाणां तु संग्रामे च सदा जयः ॥२११॥ વૈશ્ય અને શુદ્રના ઘરના દ્વાર ઉપર અગર દ્વારના બેય પડખે સિંહ કરવા નહિ. રાજાઓના પ્રાસાદના દ્વાર ઉપર સિંહ કરવા શ્રેષ્ઠ છે અને હમેશાં સંગ્રામમાં વિજય भणे छे. २१. દેવાલય માનહન કરવા વિષે. दीर्घ मानाधिके ह्रस्वे वक्रे चापि सुरालये । छंदभेदे जातिभेदे हीनमाने महद्भयम् ॥२१२॥ દેવાલય ઉચાઇમાં પ્રમાણથી લાંબું, નાનું, વાંકુ અગર છંદભેદ અને જાતિભેદ વાળું હોય તથા માનહીન કરેલું હોય તે માટે ભય કરે. ૨૧૨. દશ રેખા છોડવાનું પ્રમાણ रेखामानं कथं प्रोक्तं प्रासादमठमंदिरम् ॥ . नामभागमभेदेन कथं चैवापराजिते ॥२१३॥ चंपिता लोपिता येन यमदोषो महान् भवेत् ॥ शिल्पिनो नर्क यांति स्वामिसर्वधनक्षयः ॥२१४॥ नवभागं भवेत्क्षेत्रं भागैश्च सदनं क्षरेत् ॥ रेखारूपं प्रमाणं तु सूत्रपट्टि परित्यजेत् ॥२१५॥ પ્રાસાદ, મઠ કે મંદિરમાં છોડવાનું રેખામાન અપરાજિતમાં કેવી રીતનું કહેવું છે તેના નામ, ભાગ અને ભેદે સાથે કહો. દશ રેખા ઉપર દિવાલ કે સ્થંભ આવવાથી દબાય કે તેનો લેપ થાય તે યમદેષ ઉત્પન્ન થાય છે અને શિલ્પી નરકમાં જાય તથા ૨૮
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy