________________
શિલ્પ રત્નાકર
[પંચમ રત્ન पृष्ठे ध्वजः प्रदातव्यः स्थापयेदग्रतो गजम् ॥
वामदक्षिणयोहानिरेतन्मानञ्च मंदिरम् ॥२०॥
ઘરની પછીત દિવાલમાં ધ્વજાય અને આગલી દિશલમાં ગાય આપો. વિજાય અગર ગજાય ડાબી કે જમણી બાજુની દિવાલમાં આપવામાં આવે તે હાનિ કરે છે. મંદિર પણ આ માન પ્રમાણે કરવું. ૨૦૪,
अशास्त्रं मंदिरं कृत्वा प्रजाराजगृहं तथा ।।
तगहमशुभं ज्ञेयं श्रेयस्तत्र न विद्यते ॥२०॥ શાઅવિધિ રહિત દેવમદિર તેમજ પ્રજા અગર રાજાનું ઘર કરવામાં આવે તે તે અશુભ જાણવું. તેવા ઘરમાં નિવાસ કરે છેયકતાં નથી. ર૦૫.
ઘર ઉપર વૃક્ષ અને પ્રાસાદની છાયા તજવા વિષે. यामयोर्वेश्मनि छायां वृक्षप्रासादजां त्यजेत् ॥
सौम्यादितः शुभाः प्लक्षवटौदुम्बरपिप्पलाः ॥२०६॥ દિવસના બીજા અને ત્રીજા પ્રહર (પહેર) ની વૃક્ષ તથા પ્રાસાદની છાયા ઘર ઉપર ત્યાગવી, કારણ કે તે દેષકર્તા છે. પરંતુ પહેલા અને ચેથા પહોરની છાયા દેષકારક નથી. ઘરની ઉત્તરે પીપળ, પૂર્વે વડ, દક્ષિણે ઉમરડો તથા પશ્ચિમે પીપર; એ વૃક્ષ રેપવાં શુભ છે. ર૦૬.
सौवर्णमपि वृक्षश्च धारयेन्न गृहाश्रमे ।।
आश्रयन्ति च भूताद्याः कलिं कुर्वन्ति दारुणम् ॥२०७॥ ઘરની પાસે સોનાનું વૃક્ષ હેય તે પણ રેપવું નહિ, કારણ કે ભૂત, પિશાચાદિ વૃક્ષોને આશ્રય કરી નિવાસ કરે છે તથા દારૂણ કલહ ઉત્પન્ન કરે છે. ૨૦૭.
પુષ્પ તથા ફળવાળાં વૃક્ષ રેપવા વિષે. खजूरीदाडिमीरम्भाद्राक्षाजम्बूलकर्णिकाः ॥
नृपाणां भवने श्रेष्ठा अन्यत्र परिवर्जयेत् ॥२०८॥ ખરી, દાડમ, કેળ, દ્રાક્ષ, જાબુ અને સેપારીનાં ગડે રાજપ્રાસાદમાં પિવાં ઉત્તમ કહ્યાં છે. બીજે ઠેકાણે રેપવાં નહિ. ૨૦૮