________________
પંચમ રત્ન ] નિર્દોષ પ્રકરણ
૨૧૧ पृष्ठे द्वारं न कर्तव्यमेकभूमिगृहेऽपि च ॥ द्वितीयभूमिकं द्वारं न दोषमदृष्टादिकम् ॥१९८॥
એક ભૂમિ ( માળ ) વાળા ઘરમાં પછીતે દ્વારા મૂકવું નહિ. બે ભૂમિવાળા ઘરમાં પાછળ દ્વાર મૂકયું હોય તે અછાદિ દોષ લાગતો નથી. ૧૯૮.
युग्मगृहे प्रकर्तव्यमेकस्वामिगृहेऽपि च ॥
मध्ये भित्तिद्वयं कार्यमेकैकं परिवर्जयेत् ॥१९९॥ બે જોડે ઘરે, એક ઘરધણીનાં હોય તે પણ તેમની વચ્ચે બે ભીત કરવી અર્થાત્ દરેક ઘરની જુદી ભીત કરવી. એક ભીતે બે ઘર કરવાં નહિ. ૧૯.
करहीनं न कर्तव्यं प्रासादमठमंदिरम् ॥
स्त्रीनाशः शोकसन्तापो स्वामिसर्वधनक्षयः ॥२०॥ પ્રાસાદ, ઘર અને મંદિર કરીને એટલે ડાબી અને જમણી બાજુ પ્રમાણમાં નાનું મોટું કરવું નહિ. કરહીન થાય તે સ્ત્રીને નાશ, શેક અને સંતાપ તથા ઘરધણીના સર્વે ધનને ક્ષય થાય છે. ૨૦૦.
शालाग्रे च प्रकर्तव्यमाकाशश्चैव दापयेत् ॥
मण्डपः सुदृढः कार्यः स्वामितेजःसुखावहः ॥२०१॥
શાળાના આગલા ભાગમાં ખુલે ચક રાખે અને તેના આગળ સારે દઢ મંડપ કરે તે ઘરધણીના તેજને વધારનાર તથા સુખ આપનાર છે. ર૦૧.
एकभूमिस्तु कर्तव्या द्वितीयां चैव कारयेत् ॥
भूमिभूमिसमायुक्तं न दोषमदृष्टादिकम् ॥२०२॥
એક તેમજ બે ભૂમિવાળું ઘર કરવું. લંબાઈ અને પહોળાઈમાં ઉપર અને નીચે સમાન ભૂમિવાળા ઘરને અષ્ટાદિક દોષ લાગતું નથી. ૨૦૨.
પ્રારા " શ દ્વાર ખુર્ણ મત !
द्विशालश्च चतुःशालं ह्यग्रे द्वारश्च सन्मुखम् ॥२०३॥
એક શાળાનું ઘર કરવું અને તેનું દ્વાર સન્મુખ રાખવું. બે શાળા તથા ચાર શાળાવાળા ઘરનું દ્વાર પણ આગળના ભાગે સન્મુખ રાખવું. ૨૦૩.