________________
૧૪
પિ રત્નાકર
क्षीणे क्षीणेच सर्व स्यात् श्रेणीभङ्गं न कारयेत् ॥ अग्रतः पृष्ठतश्चैव समसूत्रञ्च कारयेत् ॥१९२॥
[ પંચમ ર
ઇગ્રેના થથર એકસૂત્રમાં ચેડવા; પરંતુ શ્રેણીભા કરવા નહિ તેમજ આગળ પાછળના તમામ થરો એકસૂત્રે રાખવા. ૧૯૨.
इष्टकाकर्म सर्वेषु परमानं न लोपयेत् ॥ पाषाणे तु प्रकर्तव्यं न दोषमदृष्टादिकम् ॥१९३॥
ઈંટોના સમસ્ત કામેમાં થરાનને લેપ કરવું નહિ, પત્થરના કામમાં ઘરમાનનો લેપ થાય તે અદૃષ્ટાદિ દોષ લાગતો નથી, ૧૯૩,
यदा कार्य गवाक्षं तु श्रेणीभङ्गं न कारयेत् ॥ स्वामिनः शोषणं ज्ञेयं षण्मासे कृतनाशनम् ॥१९४॥ જો ગવાક્ષ કરવા ય તો તેમને શ્રેણીંભંગ કરવે નહિ. શ્રેણીભ’ગ થાય તે સ્વામીનું શોષણ થઇ છે માસમાં મૃત્યુ થાય. ૧૯૪
मध्यस्तम्भे च यन्मानं तन्मानमग्रतो भवेत् ॥ क्षीणे क्षीणे भवेदवृद्धिरन्यवास्तु न दोषकृत् ॥ १९५॥
અંદરના સ્તંભનું જે માન ાય.તે માન આગલા ભાગમાં લેવું. આગળના ભાગનું તલ નીચું હોય તે સ્તંભમાં વૃદ્ધિ કરી વાઢ મેળવવે. જેથી બીજા વાસ્તુનો દોષ લાગતો નથી. ૧૯૫.
एकशालं त्रिशालश्च पञ्चशालश्च सप्तकम् ॥ देये वृद्धिश्च कर्तव्या विस्तारे न च दोषकृत् ॥१९६॥
એક શાળા, ત્રણ શાળા, પાંચ શાળા અને સાત શાળાવાળા ઘરની લખાઈ અને પહોળાઇમાં વૃદ્ધિ કરવી તે દોષકારક નથી. ૧૯૬.
द्वारे सर्वगृहाणान्तु ह्यूर्ध्वं जालं न कारयेत् ॥
जाले जाले भयं जीवो गवाक्षं स्वामिसौख्यदम् ॥१९७॥
સર્વ પ્રકારનાં ઘરોનાં દ્વારામાં ઉપરના ભાગે જાળી કરવી નહિ; કારણ કે દરેક જાળીએ જીવનો ભય ( એટલે કાળીઆ જાળાં કરી રહે વિગેરે જીવાત થવાના ભય ) રહેલા છે. પરંતુ ખારી કરી હાય તે તે ઘરધણીના સુખને વધારનારી છે. ૧૯૭,