________________
પંચમ રત્ન ! નિર્દોષ પ્રકરણ
૨૧૩ द्वारमध्ये गृहाणान्तु कोणमेकं न कारयेत् ॥
મને રાત ઘ૮દા • ઘરનાં દ્વારની મધ્યમાં અથવા સન્મુખ એક ખૂણે કરે નહિ. બેકી ખૂણા હેય તે સારા છે. માટે એક ખૂણને ત્યાગ કરે. ૧૮૬.
पृष्ठे कार्य गवाक्षं न वामाङ्गे परिवर्जयेत् ॥
अग्रतश्च भवेच्छ्रेष्ठं जयमानौ च सर्वदा ॥१८७॥ ઘરની પછીતના ભાગમાં ગેખ કે બારી કરવી નહિ તેમજ ડાબી બાજુએ પણ કરવી નહિ. આગળના ભાગે બારી કે ગેખ કરે સારે છે અને તે જય તથા માનને સદા વધારનાર છે. ૧૮૭.
यदा पृष्ठे च कर्तव्यमग्रतः परिवर्जयेत् ॥
तद्गृहमशुभं ज्ञेयं पुत्रपतिधनक्षयः ॥१८८॥ જે ઘરની પછીતે જારી કરે અને આગળના ભાગમાં કરે નહિ તે તે ઘર અશુભકારી છે તેમજ પુત્ર, પતિ અને ધનને નાશ કરે છે. ૧૮૮.
चतुरं चतुर्दिक्षु यूव॑श्चतुर्गवाक्षकम् ॥
नृपाणां भवने श्रेष्ठमन्यत्र परिवर्जयेत् ॥१८९॥ રાજાના મહેલે ચારે દિશામાં ચાર દ્વારવાળા અને ઉપર ચાર બારીવાળા હોય તે તે શ્રેષ્ઠ છે. બીજાને માટે સારા નથી. ૧૮૯
द्वारस्तम्भगवाक्षाणां भङ्गो न कोणकर्णयोः ॥
मुखमण्डपसंयुक्तं श्रेणीभङ्गं न कारयेत् ॥१९॥ દ્વાર, સ્તંભ, ગેખ તેમજ કેણ અને કર્ણ, એમને ભગ કરે નહિ, પરંતુ મુખમંડપ બરાબર કરવાં. કોઈ કેઈને શ્રેણીભંગ કરે નહિ. ૧૦.
भञ्जिता लोपिता येन ब्रह्मदोषो महाभयः ॥ शिल्पिनो निष्कुलं यान्ति स्वामिसर्वधनक्षयः ॥१९१॥
જેણે શ્રેણીભંગ કર્યો હોય તેને મહ ભયંકર બ્રહ્મહત્યાને દેષ લાગે છે તેમજ શિલ્પીઓના વંશને નાશ થાય છે અને ઘરધણના સર્વ ધનને ક્ષય થાય છે. ૧૯૧.