________________
૨૧૨ શિકય રત્નાકર
[ પંચમ રત્ન બારણા વચ્ચે બરાબર સામે જે પીપળાનું વૃક્ષ હેય તે વચમાં ભીત કરવી એટલે બીજા વાસ્તુ દોષ લાગતું નથી. ૧૯
द्वारमध्ये स्थितो वृक्षः क्षीरवृक्षो यदा भवेत् ॥
नित्यश्च वीरनैवेद्यमन्यवास्तु न दोषकृत् ॥१८॥
આરણ વચ્ચે સામે જે કઈ ક્ષીરવૃક્ષ એટલે દૂધવાળું ઝાડ હોય તે તેને હમેશાં દૂધનું નૈવેદ્ય ધરાવવું. જેથી બીજા વાસ્તુ દોષ લાગતો નથી. ૧૮૦.
द्वारमध्ये गृहाणान्तु कल्पवृक्षो यदा भवेत् ॥
सप्तकल्पैः समं ज्ञेयं पुत्रपौत्रादिवर्धनम् ॥१८१॥
ઘરના દ્વારના મધ્ય ભાગે જે કલ્પવૃક્ષ હોય તે સાત ક સુધી પુત્ર પિત્રાદિની વૃદ્ધિ થાય છે. ૧૮૧.
द्वारमध्ये स्थितो वृक्षो निम्बवृक्षो यदा भवेत् ॥
असुरेषु भवेदिष्टमन्यत्र परिवर्जयेत् ॥१८२॥ દ્વારના મધ્યમાં જે લીમડાનું ઝાડ હોય છે તે અસુરોના ઘરોને ઇઇ છે. બીજાનાં ઘરમાં વર્જવું. ૧૮૨.
द्वारमध्ये स्थितो वृक्षो वटवृक्षो यदा भवेत् ॥ ... अन्तरे भित्तिका कार्या ह्यन्यवास्तु न दूषितम् ॥१८॥
જો દ્વારના મધ્યમાં વડનું ઝાડ હોય તે વચમાં ભીત કરવી. જેથી બીજા વાસ્તુને દેષ આવતું નથી. ૧૮૩.
छिद्रपृष्ठं न कर्तव्यं ध्रुवादिगृहषोडश ।
अलिन्दः पृष्ठद्वारश्च बन्यवास्तु न दोषकृत् ॥१८४॥ ધુવાદિ ળ ઘરને પછીતે છિદ્ર કરવું નહિ. પછીતે ઓસરી (પરસાળ) કરી દ્વાર મૂકયું હોય તે બીજા વાસ્તુને દેષ લાગતું નથી. ૧૮૪.
द्वारमध्ये गृहाणान्तु ह्येकस्तम्भं न कारयेत् ॥
युग्मेषु च भवेच्छ्रेष्ठमेकैकं परिवर्जयेत् ॥१८॥ ઘરનાં બારણુઓની વચ્ચે અથવા સન્મુખ એક સ્તભ કરે નહિ, પરંતુ જે બેકી સ્તંભ હોય તે સારી છે. માટે એકી સ્તંભને ત્યાગ કર. ૧૮૫.