________________
પંચમ ૨૮
નિર્દોષ પ્રકરણ દ્વાર ગર્ભથી જરા ઇશાન તરફ સ્થાપવા વિષે. मध्ये न स्थापयेद् द्वारं गर्भ नैव परित्यजेत् ॥
किश्चिन्मानं तथेशाने द्वारं तु स्थापयेद्बुधः ॥१७॥
ઘરની મધ્યમાં બારણું મૂકવું નહિ, તેમ ગર્ભ પણ તો નહિ. પરંતુ કિંચિત્માત્ર ઈશાન તરફ દ્વારનું સ્થાપન કરવું. ૧૭૫.
બારણાના તલને લેપ ન કરવા વિષે. द्वारसर्वेषु गेहानां तलमानं न लोपयेत् ॥
अग्रतो पृष्ठतश्चैव समसूत्रश्च कारयेत् ॥१७६॥ ઘરમાં જેટલાં બારણું મૂક્યાં હોય તે બધાંના તલમાનને લેપ ક નહિ. પરંતુ સર્વ દ્વારા આગળના ભાગે તથા પાછળના ભાગે સમસૂત્ર કરવાં. ૧૭૬.
સ્તંભ, બારણું અને ગવાક્ષને વાઢ એકસૂત્રમાં કરવા વિશે.
द्वारस्तंभगवाक्षं तु भङ्गकोणञ्च कोणयेत् ॥
मुखमण्डपसंयुक्तं श्रेणीभंगो न कारयेत् ॥१७७॥
દ્વારના તંભ તથા ગવાક્ષના સ્તંભ તેમજ ગવાક્ષ અને દ્વાર એમને વાઢના કણેકણ મળવા જોઈએ તથા સર્વ કાર્ય મુખમંડપને જોડીને સૂત્રમાં કરવું. કોઈના વઢને ભંગ કરે નહિ. ૧૭.
દ્વારનાં કમાડ વિષે. સત્તાના અર્ધનારાથsધોમુઘી થપાયા છે
मिलिता व्याधिपीडायै विकर्णाश्च निहन्ति वै ॥१७८॥ દ્વારનાં કમાડ અંદરના ભાગે ઉપરથી નમતાં હોય તો અર્થને નાશ કરે, બહારના ભાગે ઉપરથી નમતાં હોય તે વ્યાધિ કરે, આપોઆપ વસાઈ જાય તેવાં હોય તે. વ્યાધિની પીડા કરે તથા વિકર્ણ (વાંકાચૂકાં) હોય તો ઘરના ધણીને નાશ કરે. ૧૮.
द्वारमध्ये स्थितो वृक्षो ह्यश्वत्थश्च यदा भवेत् ॥ अन्तरे भित्तिका कार्या त्वन्यवास्तु न दोषकृत् ॥१७९॥