________________
[ પંચમ રત્ન
૨૧૮
શિપ રત્નાકર * સ્વામીના સર્વ ધનને નાશ થાય છે. ક્ષેત્રમાં નવ ભાગ કરવા અને ભાગના પ્રમાણે વાસ્તુની રેખાઓ છેડવી. સૂત્રપટ્ટીને ત્યાગ કરે એટલે સૂત્રપટ્ટી છોડી દિવાલ કે સ્તંભ મુકવે. ૨૧૩, ૨૧૪, ૨૧પ.
गृहकर्मसु सर्वेसु चैकाशीतिपदं भवेत् ॥ कामदं नाम तद् वास्तु दश रेखाः प्रकीर्तिताः ॥२१६॥ यशोदा वसुधाहिल्या सीता तारा मनोहरा ॥
पद्मिनी हंसिनी वीरा द्रौपदी च प्रकीर्तिताः ॥२१७॥ દરેક પ્રકારના ગૃહકાર્યમાં એકાશી પદને કામદ નામનો વાસ્તુ પૂજવે. તેની દશ રેખાએ કહેલી છે. (૧) યદા, (૨) વસુધા, (૩) અહિલ્યા, (૪) સીતા, (૫) તારા, (૬) મનેહરા, ૭) પદ્મિની, (૮) હસિની, (૯) વીરા અને (૧૦) દ્રપદી, આ દશ રેખાઓનાં નામ જાણવાં. ૨૧૬, ૨૧૭.
પ્રવેલ્યાનું પ્રમાણ प्राकारे देवसमाग्रे राजद्वारे महस्मृतौ ॥
जलाशयाग्रे कर्तव्यं सर्वाग्रे च प्रतोल्यकम् ॥२१८॥ કિલ્લામાં (કિલ્લાના દરવાજામાં પિશતાં નગરની અંદર), દેવાલયની આગળ, રાજમહેલના દ્વાર (દરવાજા) આગળ, કેઈ મોટા મહોત્સવની સ્મૃતિ તરીકે તેમજ કે રાજ્યના વિજ્યના સ્મારક રૂપે તથા જળાશયના અગ્ર ભાગે; આ સર્વ સ્થળે તેમના આગળના ભાગમાં પ્રત્યેક કરવી અર્થાત્ કતિ સ્તંભ ઉભું કરે. ૨૧૮.
ચાર પ્રકારની પ્રાલ્યાનાં નામ અને લક્ષણ. स्तम्भद्वयेन चोत्तंगो युग्मैर्मालाधरस्तथा ॥ चतुरस्रश्चतुस्तम्भैर्विचित्रः परिकीर्तितः ॥२१९॥ उभयपक्षे तु स्तम्भः स्याद्वेदिका चित्ररूपिका ॥
षट्स्तम्भैश्च शोभाढयो मकरध्वज उच्यते ॥२२०॥ (૧) બે સ્તંભવાળા પ્રત્યેક અર્થાત (કીર્તિસ્તંભ)ને ઉત્તગ, (૨) બે જોડે સ્તંભવાળાને માલાધર, (૩) ચેરસ અને ચાર સ્તંભવાળાને વિચિત્ર તથા (૪) બે એકેક અને બે છેડે સ્તંભવાળા તેમજ વિચિત્ર સ્વરૂપવાળી વેદિકા સાથેના છ સ્તંભવાળાને મકરધ્વજ કહે છે. ૨૧૯, ૨૨૦.