________________
શિલ્પ રત્નાકર
પચમ રત્ન
ब्रह्मक्षत्रियवैश्यानां शूद्राणां भवनेषु च ॥ एकद्वारमयं श्रेष्ठं बहुद्वारं विवर्जयेत् ॥ १६१॥ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રોના ઘરમાં એક બારણાવાળુ ઘર શ્રેષ્ઠ છે. ઘણાં ખારણાંવાળું ઘર કરવુ નહિ. ૧૬૧.
૨૦૮
सूर्पकं यधिकं पृष्ठे विकर्णञ्चैव कारयेत् ।
शिल्पिनो नरकं यान्ति स्वामी च निर्धनो भवेत् ॥ १६२॥
સૂપડાના આકારવાળુ, પાછળના ભાગે પહોળુ અગર વાંકાચૂકા ખૂણાવાળું ઘર કરવામાં આવે તે શિલ્પીએ નરકમાં પડે અને ઘરધણી નિ ન થાય. ૧૬૨.
सूर्पाकारं गृहं कार्यं विकर्ण नैव कारयेत् । अग्रतश्च भवेच्छ्रेष्ठं पृष्ठिनं परिवर्जयेत् ॥ १६३॥
સુપડાના આકારનું ઘર કરવું પરંતુ વાંકાચૂકા ખૂણાવાળું કરવું નહિં. આગળના ભાગે પહેાળુ થાય તો સારૂ પરંતુ પાછળના ભાગે કરવુ નહિ, તે સારૂ નથી. ૧૬૩.
हंवा रौद्रकरालञ्च भीषणं शतरौद्रकम् ॥
वर्जयेच गृहं शीघ्रं श्रेयस्तत्र न विद्यते ॥ १६४॥
જે ઘર જોવામાં ભયંકર, વિકરાલ, ભાષણ અને હજારા રોદ્રસ્વરૂપવાળુ' દેખાય અર્થાત જેને જોતાંની સાથેજ આપણા મનમાં ભય ઉત્પન્ન થાય તેવા ઘરને શીઘ્ર ત્યાગ કરવા. કારણ કે તેવા ઘરમાં રહેવામાં સુખ નથી. ૧૬૪.
द्विकोण गोमुखश्चैव धननाशः पतिव्रजः ॥ त्रिकोण मृत्युदं ज्ञेयं षडंशं धर्मनाशनम् ॥ १६८॥
એ ખૂણાવાળુ તથા ગાયના મુખ ઘરધણીનુ પરદેશગમન થાય, ત્રિકોણ ઘર તે ધર્મના નાશ કરનાર જાણવું, ૧૬૫.
જેવુ ઘર કરે તે ક્રમે ધનને નાશ અને મૃત્યુ આપનાર અને છટ્ઠાંસનુ ઘર કરે તે
ઘરની જમીન ઉંચી નીચી કરવા વિષે. अलिंदाचैव लिंदाच वामतंत्रानुसारतः ॥ वाद्यद्वारं तु कर्तव्यं किञ्चिन्यूनादिकं भवेत् ॥ १६६॥