________________
પંચમ રત્ન ]
નિર્દોષ પ્રકરણ.
ગૃહ વિષયક વિવેચન. उपर्युपरि भूमीनां द्वारं कुर्यात्प्रदक्षिणम् ॥ નાસન સર્વત મારોટ તથા ઉદ્દા ઉપરાઉપરિ ભૂમિવાળા એટલે બે ત્રણ માળવાળાં ઘરને દક્ષિણ ક્રમે અર્થાત્ જમણી બાજુએ દ્વાર કરવા તથા આરોહણ એટલે સીઢી અથવા દાદ મૂળે તે પણ જમણી બાજુએ મૂકવે પરંતુ ડાબી બાજુએ મૂકવે નહિ. ૧૫૬.
ચાર પ્રકારનાં પ્રવેશદ્વાર વિષે. उत्सङ्गः पूर्णबाहुश्च हीनबाहुस्तथापरः ॥ प्रतिकार्य इति प्रोक्तं प्रवेशानां चतुष्टयम् ॥१५॥ उत्सङ्गश्चोत्तरमुखे पूर्णबाहुश्श पूर्वतः ॥
हीनयाहुस्तथा याम्ये प्रतिकायः सवारुणे ॥१५८।। ૧ ઉસંગ, ૨ પૂર્ણાહુ, ૩ હીનબાહુ અને ૪ પ્રતિકાર્ય; આ પ્રમાણે ચાર પ્રકારના દ્વારના પ્રવેશ કહ્યા છે. ૧૫૭.
ઉત્તરાભિમુખ દ્વારને પ્રવેશ હોય તે તે ઉલ્લંગ, પૂર્વાભિમુખ હોય તે પૂર્ણ બાહુ, દક્ષિણાભિમુખ હોય તે હીનબાહુ અને પશ્ચિમાભિમુખ દ્વારનો પ્રવેશ હોય તે તે પ્રતિકાર્ય જાણ, ૧૫૮.
વજનાય ગૃહ. गृध्रकाककपोताश्च कपिसंग्रामभूषणाः ॥
वर्जयेद्गृहचित्रेषु श्रेयस्तत्र न विद्यते ॥१५९।। ઘરની દિવાલોમાં કરવાનાં ચિત્રોમાં ગીધ, કાગડ, હોલો, વાંદરો તથા યુદ્ધ સંબંધીના ચિત્ર ચીતરવાં નહિ; કારણ કે તેવા ઘરમાં રહેનારને સુખ પ્રાપ્ત થતું નથી. ૧૫૯.
ઘર વિષે નિર્દોષ પ્રકરણ. निदोष शास्त्रदृष्टेन निर्दोषं जीर्णमेव च।
निर्दोषं ब्रह्मणो वयं निर्दोष सिध्यति ध्रुवम् ॥१६०॥
શાસ્ત્રનિદિ વિધિ અનુસાર તૈયાર થયેલું જીર્ણ થયેલું અને બ્રાહ્મણોએ તજી દીધેલું નિર્દોષ જાણવું. ૧૬૦.