________________
નિર્દય પ્રકરણ
व्यक्ताव्यक्तं गृहं कुर्यात्तथेष्टानिष्टमूर्तिकम् ॥
यथा स्वामी शरीरस्य प्रासादस्यापि तादृशम् ॥१३५॥
પંચમ રત્ન, ]
દેવાલયો તેમજ ઘરો વ્યક્ત અને અવ્યક્ત કરવાં અર્થાત્ ગુણદોષ જોઇ કરવાં તથા ઇષ્ટ અને અનિષ્ટ મૂર્તિ એના યાગ જેવા. કેમ કે જેવી રીતે શરીરના સ્વામી પોતાના શરીરનું ઇષ્ટ વસ્તુથી રક્ષણ કરે છે અને અનિષ્ટ વસ્તુને ત્યાગ કરે છે તેવી રીતે પ્રાસાદના વિષયમાં પણ જાણવુ. ૧૩પ.
एकं वा बहुधा रूपं ब्रह्मणः शिवसूर्ययोः ॥ स्वके स्वकेन वै स्थाप्यं प्रासादं भिन्नवर्जितम् ॥ १३६ ॥
૨૦૩
બ્રહ્મા, શિવ અને સૂર્ય; એમનાં એક અથવા અનેક રૂપે તેમના પોતાના પ્રાસાદોમાં સ્થાપવાં અને પ્રાસાદમાં ભિન્ન દોષ વવા. ૧૩૬.
નિર્દોષ લક્ષણ,
छन्दभेदो न कर्तव्यो जातिभेदस्तथा पुनः ॥ उत्पद्यते महामर्म जातिभेदे कृते सति ॥१३७॥
પ્રાસાદમાં છંદ તથા જાતિભેદ કરવા નહિ. પ્રાસાદની જાતિના ભેદ તથા તલનો ભેદ કર્યાંથી મહામ-મહાસંકટ ઉત્પન્ન થાય છે. ૧૩૭.
परीते विपरीते वा राजराष्ट्रभयङ्करम् ॥ तस्मात्सर्वप्रयत्नेन एकजात्यैवमाचरेत् ॥ १३८ ॥
જે છંદ તથા જાતિના પ્રાસાદ હોય તેને છેડીને અથવા તેનાથી વિપરીત કરવામાં આવે તે રાષ્ટ્રને ભયકર્તા થાય છે માટે સર્વ પ્રકારે ચત્નપૂર્વક એક જાતિ તથા એક છંદ કાર્ય કરવું પણ જાતિભેદ કરવા નહિ. ૧૩૮.
द्वारहीने हतं चक्षुर्नालिहीने धनक्षयः ॥
अपदे स्थापिते स्तंभे महारोगं विनिर्दिशेत् ॥१३९॥
પ્રમાણથી નાના કારવાળુ દેવાલય કરવાથી નેત્રહાનિ, પ્રનાલીન કરવાથી ધનનો નાશ અને પદહીન સ્તંભે મૂકવાથી મહારોગ થાય. ૧૩૯.