________________
૨૦૨
શિલ્ય રત્નાકર
[ પંચમ ને બે દિશા અને બે ખૂણમાં વાસ્તુવેધનું સેવન કરવું. જીર્ણોદ્ધાર કરેલ વાસ્તુમાં વેધદેષ લાગતું નથી. ૧૨૯
पूर्वोत्तरदिशामूढं मूढ़ पश्चिमदक्षिणे ॥
तत्रामूढञ्च मूढं वा यत्र तीर्थसमाहितम् ॥१३०॥
પૂર્વ અને ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ દિશાઓથી દિમૂઢ દોષવાળ પ્રાસાદે કરવા નહિ, પરંતુ તીર્થ સ્થાનમાં મૂઢ અથવા અમૃઢ જેવાતું નથી. ૧૩૦.
सिद्धायतनतीर्थेषु नदीनां संगमेषु च ॥
स्वयंभूबाणलिङ्गेषु तत्र दोषो न विद्यते ॥१३१॥ સિદ્ધ પુરૂષના આશ્રમ, તીર્થસ્થાન, નદીઓના સંગમ અને સ્વયંભૂ બાણલિંગમાં દિમૂઢ વાસ્તુને દેષ લાગતું નથી. ૧૩.
ભિન્ન દેષ પ્રકરણ. मण्डलं जालकश्चैव कलिकं मुग्विरं तथा ॥
छिद्रं छन्दिश्च काराश्च महादोषा इति स्मृताः ॥१३२॥ દેવાલયમાં મંડળે વળે-ખાડા પડે, કરોડિયાનાં જાળાં થાય, ભમરીનાં દર થાય, તિરાડે પડે-આકાં પડે, ચૂનાની છોમાં તિરાડે પડે અને ભીંતમાં ફાટે પડે આ સાત મેટા દેશે જાણવા, ૧૩૨.
भिन्नं दोषकरं यत्स्यात् प्रासादमठमन्दिरम् ॥
मुग्वाभिजालकं द्वार रश्मिभिश्च प्रभेदितम् ॥१३३॥ પ્રાસાદ, મઠ કે મંદિર ભિન્ન દેષવાળું થાય તે કહું છું. કડિયા દ્વારા પ્રવેશમાં જાળ કરેલી હોય તથા ભિત્તિ વિગેરેની તિરાડોમાંથી સૂર્યનાં કિરણે અંદર આવતાં હોય તે તે પણ ભિન્ન દેષકર્તા જાણવું. ૧૩૩.
ब्रह्मविष्णुशिवेनानां भिन्नं दोषकरं न हि ॥
जिनगौरीगणेशानां गृहे भिन्नं विवर्जयेत् ॥१३४॥
બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને સૂર્ય એમના દેવાલમાં ભિન્ન દેષ લાગતો નથી. જિનાલયમાં તથા ગેરી અને ગણેશના દેવાલમાં ભિન્ન દેષ તજે. ૩૪.