SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ રત્ન ] નિર્દોષ પ્રકરણ ૨૦૧ હાથી અગર અશ્વનું રૂપાનું અથવા વજનું લંચન કરવું તે સર્વ કામનાઓના ફળને આપનારું છે. આ પ્રમાણે લંચન વડે પ્રતિસ્થાપન કરવાથી થતો દેષ શિલ્પી દ્વારા દૂર કરાય છે. ૧૨૪, सोमपुरास्वहस्तेन संचरेद्देवशुद्धये ॥ शिल्पिहस्ते कृते सौख्यं शूद्रवर्ण विवर्जयेत् ॥१२५॥ સોમપુરા જ્ઞાતિના શિલ્પીના હસ્તે દેવશુદ્ધિને આરંભ કર; કારણ કે સોમપુરા જ્ઞાતિના શિલ્પીના હસ્તે દેવશુદ્ધિ કરાવવાથી સુખકારક થાય છે. અને દેવશુદ્ધિના કાર્યમાં શૂદ્ર વર્ણને વર્જ. ૧રપ દિલ્મઢ વિચાર सूत्रपातस्तु कर्तव्यः सानुप्राच्योरनन्तरम् ॥ चतुरस्रं समं कृत्वा दिङ्मूढं परिवर्जयेत् ॥१२६॥ પહેલાં પૂર્વપશ્ચિમમાં સૂત્ર છોડવું અને પછી સમરસ ક્ષેત્ર કરી દિમૂહને દેષ વજ. ૧૨૬. ' દિમૂઢ થવાથી દોષ. पूर्वपश्चिमदिङ्मूढो वास्तुः स्त्रीनाशकः स्मृतः ॥ दक्षिणोत्तरदिङ्मूढः सर्वनाशकरो भवेत् ॥१२७॥ પૂર્વ અને પશ્ચિમ દિશામાં દિમૂઢ દોષવાળે વાસ્તુ સ્ત્રીને નાશક્ત જાણ તથા ઉત્તર અને દક્ષિણ દિશામાં દિમૂઢ થયેલે વાસ્તુ સર્વ નાશકર્તા થાય. ૧૨૭. दिङ्मूढेन कृते वास्तौ पुरप्रासादमन्दिरे ॥ अर्थनाशः क्षयो मृत्युनिर्वाणं नैव गच्छति ॥१२८॥ નગર, રાજમહેલ કે દેવમંદિરનું દિમૂહ દેષવાળું વાસ્તુ કરવામાં આવે તે દ્રવ્યનાશ, કુલક્ષય અને મૃત્યુ થાય તથા કર્તા મોક્ષને પ્રાપ્ત થતી નથી. ૧૨૮. દિમૂહને દોષ ન લાગવા વિષે. दिशोश्च विदिशोश्चैव वास्तुवेधविशोधनम् ॥ जीर्णेन वर्तिते वास्तौ वेधदोषो न विद्यते ॥१२९॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy