________________
૧૯૮ શિવ રત્નાકર
[ પંચમ રન અધિક અથવા હીન અંગ કરવાથી શુભાશુભ. आयहीने ह्यपत्यश्च व्ययहीने च भोगजम् ॥ स्तंभवेधे भयं घोरं स्वकुलोच्छेदनं भवेत् ॥१०९॥ मर्मवेधे हनेद् बंधुं त्रिशूले च महाभयम् ॥ मानहीने प्रजापीडा स्थूले चोर भयं तथा ॥११०॥ तस्मात्सर्वप्रयत्नेन हीनाङ्गं नैव कारयेत् ॥
अधिकाङ्गश्च कर्तव्यः प्रासादभूषणैर्गुणैः ॥११॥
જીર્ણોદ્ધાર કરતાં આયહીન થાય તે પુત્રાદિને નાશ, વ્યયહીન થાય તે ભેગે સંબધી દુખ, સ્તંભને વેધ આવે તે ભયંકર દુઃખ અને પિતાના કુલને નાશ થાય. મર્મવેધ થતાં બધુને નાશ, ત્રિશૂલ (વાંકુંચૂંકુ) થાય તે મહાન ભય, પૂર્વમાનથી હીન થાય તે પ્રજા પીડા અને જાડું થાય તે ચેરને ભય થાય; માટે સર્વ રીતે હીનાંગ જીર્ણોદ્ધાર કરે નહિ. અને તે પ્રસાદની શોભા વધારનારા ગુણથી અધિકાંગ જીર્ણોદ્ધાર કરવો સારે છે. પરંતુ હીનાંગ કદાપિ કરે નહિ. ૧૦૯, ૧૧, ૧૧૧.
જીર્ણ અમુક ઉંચાઈથી રહિત પાડી નવું કરવા વિ.
अव्यक्तं मृन्मयं चाल्यं त्रिहस्तान्तञ्च शैलजम् ।।
दारुजं पुरुषार्धञ्च अत ऊर्ध्वं न चालयेत् ॥११२॥
માટીનું દેવાલય આકારરહિત થઈ ગયું છે તે તેને પાડી નવું કરવું. ગજ ત્રણેક જેટલું પાષાણનું તથા અર્ધા પુરૂષ જેટલું અર્થાત્ દેઢેક ગજ લાકડાનું દેવાલય ઉચું રહ્યું હોય અને બાકીનું પડી ગયું હોય તે તે પાડી નવું કરવું. પરંતુ ઉપર કહેલા પ્રમાણથી ઉપરાંત ઉંચું હોય તે પાડવું નહિ. ૧૧ર.
વાસ્તુભંગ કરવાથી દોષ. अचलं चालयेद् वास्तुं पुरप्रासादमंदिरम् ॥
पतितो नर्कघोरे च यावचन्द्रदिवाकरौ ॥११३॥ ઘર, નગર તથા દેવાલયનું વાસ્તુ જીર્ણ થયું ન હોય તેમજ પિતાની મેળે પડી જાય તેમ ન હોય, તેવા વાતુને ચલિત કરે અર્થાત્ પાડે તે પાડનાર તથા પડાવનાર બને જ્યાં સુધી આકાશમાં ચંદ્ર સૂર્ય પ્રકાશે ત્યાં સુધી ઘેર નરકમાં પડે છે. ૧૧૩.