________________
૧૯૦ શિલ્પ રત્નાકર
[પંચમ રત્ન મૂલ રેખા (શિખરના પાયા) ના પ્રમાણે ધ્વજાદંડ લાંબે કરવાથી કનિષ્ઠ માન જાણવું. આવેલા માનમાં તેને બારમે ભાગ વધારવાથી મધ્યમ માન અને છઠ્ઠો ભાગ વધારવાથી યેષ્ઠ માનને ધ્વજાદંડ જાણ. ૭૮.
पिंडश्च कथितं वत्स उदयश्च यतः शृणु ॥ प्रामादकोणमर्यादां सप्तहस्तान्तकं मतम् ॥७९॥ गर्भमाने च कर्तव्यं हस्ताः स्युः पञ्चविंशतिः ॥
रेखामानश्च कर्तव्यं यावत्पश्चाशहस्तकम् ॥८॥ ધ્વજાદંડનું માને કહ્યું. હવે કયું માન ક્યાંથી ક્યાં સુધી લેવું તે કહું છું તે સાંભળ. એકથી સાત હાથ સુધી પ્રાસાદના કોણ માને, પચીસ હાથ સુધી ગભારાના માને તથા પચાસ હાથ સુધી પાયાના વિસ્તારના માને ધ્વજાદંડની લંબાઈ કરવી. ૭૯, ૮૦.
ધ્વજાદંડની જાડાઇનું પ્રમાણ एकहस्ते तु प्रासादे दंडः पादोन आङ्गुलः ।।
અપરા મા દિવાસ્વાદ તારણ ૮
એક અજના પ્રાસાદને ધ્વજાદંડ પિણે () આંગળ જાડો કરે અને પછી દરેક ગજે અર્ધા (વા) આગળની વૃદ્ધિ પચાસ (૫૦) ગજ સુધી કરવી. ૮૧.
वंशमयोऽथ कर्तव्य आञ्जनो मधुकस्तथा ॥
सींसपः ग्वादिरश्चैव पिंडश्चैव तु कारयेत् ॥८॥
ધ્વજાદંડ વાંસને, અંજન વૃક્ષને, મધુક (મહૂડાઈને, સમને તથા ખેરના વૃક્ષને કરે, અને તે પિંડના આકારને એટલે ગેળાકાર કરે. ૮૨.
सुवृत्तः सारदारुश्च ग्रन्थिकोटरवर्जितः ॥
નિર્વિવાદ ક્રાઈઃ મલ્પિ અવારા ૮રૂા. સુંદર ગેળાકાર, સોરા પાકા અને કઠણ લાકડને, ગ્રથિ (ગાંઠ), કેટર ( ક) થી રહિત, વિષમ (એક) પર્વ (ગાળા) વાળે અને સમગ્રંથિ એટલે બેકા ગાંઠ (કાંકણ) વાળ ધ્વજાદંડ કરે તે સુખકારી જાણે. ૮૩.
પર્વના અંકથી ધ્વજાદંડનાં તેર (૧૩) નામે. जयन्तस्त्वेकपर्वश्च त्रिपर्वः शत्रुमर्दनः ॥. पिङ्गलः पञ्चपर्वैश्च सप्तभिर्भानुसंभवः ॥८४॥