________________
નાગરચંદ્ર પ્રામાઢનાં લક્ષણ.
श्रीमुखो नवपत्रैश्च त्वेकादशे तु नन्दनः ॥ त्रयोदशे त्रिदिव्यश्च तिथिषु दिव्यशेखरः ॥ ८५ ॥ सप्तदशे च कालो वै उत्कट ऊनविंशकः ॥ सूर्यास्त्वेकविंशश्च द्वयधिके कमलोद्भवः ॥८६॥ द्वधिके विश्वकर्मश्व नामानि पर्वसंख्यया ॥ त्रयोदश विजानीयात् शिल्पशास्त्रविशारदः ||८७||
પંચમ રત્ન ]
૧૯૧
(૧) એક પના જયંત, (૨) ત્રણ પના શત્રુમન, (૩) પાંચ પર્વનો પિંગલ, (૪) સાત પર્વને ભાનુસંભવ, (પ) નવ પર્વના શ્રીમુખ, (૬) અગિયાર પર્વને નંદન, (૭) તેર પર્વના વિદ્રિવ્ય, (૮) પદર પર્વના દિવ્યશેખર, (૯) સત્તર પ કાલ દંડ, (૧૦) આગણીસ પનો ઉત્કટ, (૧૧) એકવીસ પના સૂર્યાક્ષ, (૧૨) તેવીસ પર્વના કમલાદ્ભવ અને (૧૩) પચીસ પત્રના વિશ્વકર્માં; આ તેર જાદ’ડનાં નામેા છે અને તે પર્વોની સંખ્યાના માને થાય છે. એ રહસ્ય શિલ્પશાસ્ત્રમાં વિશારદ પુરૂષે જાણી લેવુ. ૮૪, ૨૫, ૨૬, ૮૭,
દેવીના ધ્વજાદડનું પ્રમાણ,
समपर्वे यदा दंडस्तत्र शक्तिमयं बहु ॥ समे च विषमे प्रोक्तं शुभं तद्भवने द्वयम् ॥८८॥
સમપર્વ એટલે બેકી પથાળે દંડ શક્તિમય ગણાય છે એટલે દેવીના ભવનમાં સમ અને વિષમ પ ( અન્ને પ્રકારના ) વાદડ શુભ કહેલે છે. ૮૮. ધ્વજાદડની પાટલીનુ પ્રમાણુ,
*
तदृ संप्रवक्ष्यामि मर्कटीच सुशोभनाम् ॥ दंडदीर्घषडंशेन मर्कटी चार्धविस्तरा ॥८९॥ समुच्छ्रिता त्रिभागैश्च किंकिणीमंडिता शुभा । कलशं कारयेत्तस्याः पञ्चमांशेन दीर्घतः ॥९०॥ अर्धचंद्राकृतिर्मध्ये पक्षे कुर्याद् गगारकम् ॥ वंशो कलशचैव पक्षे घंटाप्रलम्बनम् ॥९९॥
હવે હું વજાદડના ઉપરના ભાગે કરવાની સુોભિત મર્કટીનુ` પ્રમાણુ કહુ છું. દડની લંબાઇના છઠ્ઠા ભાગે મટી ( પાટલી ) લાંખી કરવી તથા લબાઇના અર્ધા ભાગે પહેાળી અને પહેાળાર્ધના ત્રીજા ભાગે જોડી કરવી તેમજ કાંગરીના ઘાટાથી સુશોભિત કરવી તે શુભકર્તા જાણવી.