________________
પંચમ રત્ન ] નાગરાદિ પ્રાસાદનાં લક્ષણ,
૧૮s પહોળાઈમાં ડેડલ ને અગ્રભાગ એક (૧) ભાગ અને મૂળમાં જાડે બે ભાગ, કી ત્રણ ભાગ, છજજી ચાર ભાગ, ગ્રીવા બે ભાગ, અડધું પીઠ બે ભાગ (આખું ચાર ભાગ) અને અંડક છ (૬) ભાગનું પહેલું કરવું. ૪, ૫, ૬૬. '
- કલશ સાથે આમલસારાને નશે.
કરાટકJUJJU
आमलसारो पोकाधीअर्धउंची करवो
=
-
-
-
-
-
શિખરના ઈડા (કળશ)નું વિધાન शैलजे शैलजं कुर्याद दारुजे दारुजं तथा ॥ धातुजे धातुजश्चैव इष्टके स्वैष्टकं शुभम् ॥६॥ चित्रे चित्रं विधातव्यं हेमजं सर्वकामदम् ॥
श्रेष्ठश्च सर्वश्रेष्ठानां सुवर्णकलशं ध्वजम् ॥६८॥ પાષાણુના પ્રાસાદને પાષાણને, દારૂ (કાષ્ઠ) ના પ્રાસાદને કાકને, સોનું, ચાંદી આદિ ધાતુના પ્રાસાદને મૂળ ધાતુઓને, ઇના પ્રાસાદને ઈને અને ચિત્ર પ્રાસાદને ચિત્ર કલશ કરે. પરંતુ સેનાને લશ કરે તે સર્વ કામનાઓને આપનાર છે. સેનાને કલશ અને વજદંડ કરે તે સર્વોત્તમ છે. ૬૭, ૬૮.
क्षीरार्णवसमुत्पन्न प्रासादस्याय॑जातकम् ॥ मगरलेषु च सर्वेषु कलशं स्थापयेद् बुधः ॥६९॥