________________
ચતુર્થ રન]
વિધાન. વિષ્ણુ શેષશાયી તથા મહાદેવની દષ્ટિ. षड्भागस्य च पञ्चांशे लक्ष्मीनारायणादिकम् ॥
शयनार्चेशलिङ्गानि द्वारार्धे न व्यतिक्रमेत् ॥१९२।। દ્વારની ઉચાઇમાં છ ભાગ કરી તેમાનો ઉપરનો એક ભાગ છેડી પાંચમા ભાગે લક્ષ્મીનારાયણ વિગેરે વિમૂર્તિઓની દષ્ટિ રાખવી તથા શેષશાયી ભગવાન અને મહાદેવની દષ્ટિ દ્રાના અર્ધા ભાગે રાખવી. પ્રમાણથી વ્યતિક્રમ કરે નહિ. ૧૯૨.
સર્વ દેવતાઓની દૃષ્ટિનું પ્રમાણ ब्रह्मविष्णुशिवस्याल तथैवोदुम्यरान्तकम् ॥ स्थापयेत् शिवलिङ्गानां द्वारार्धे न व्यतिक्रमात् ॥१९३॥ द्वारोच्छ्रये तु यन्मानं वसुभागविभाजितम् ॥ शुभाशुभस्थदृष्टिश्च हिताहितफलप्रदा ॥१९४॥ બધા જ પુનઃ પોતાક્ષરમ્ | चतुष्पट्युच्छ्रितं कार्य शाग्वान्तकमुदुम्बरात् ॥१९५॥ विषमस्थानसर्वेषु देवदृष्टिश्च योजिता ॥
द्वात्रिंशदृष्टिस्थानानि विलोमानि कलाद्वयम् ॥१९६।। બ્રહ્મા, વિષ્ણુ અને શિવના ભાગ સુધી, ઉબર સુધી તેમજ દ્વારા અધ ભાગ સુધી શિવલિગોની દષ્ટિ રાખવી. આથી વ્યતિક્રમે રાખવી નહિ.
દ્વારની ઉચાઈમાં આવેલું જે માન તેને આઠે ભાગવું અને તે ભાગેનાં શુભ અને અશુભ સ્થાનમાં રહેલી દષ્ટિ કિમે હિત અને અહિત ફલ આપનારી જાણવી.
ઉપરના આઠ ભાગોમાંના એકેક ભાગમાં ફરી આઠ આઠ ૮) ભાગે કરવાથી કુલ દ્વારના ઉંબરાથી આરંભી શાખાના અંત સુધીમાં ચેસઠ (૬૪) ભાગો થાય છે. તેમાંના સર્વ વિષમ (એક) સ્થાનમાં દેવતાની દૃષ્ટિએ જવી. ચાસઠ ભાગે માંનાં એકીવાળાં બત્રીસ સ્થાન દષ્ટિસ્થાન તથા બેકીવાળા બત્રીસ સ્થાન વિલેમ એટલે દષ્ટિહીન સ્થાન જાણવાં. ૧૯૩, ૧૬૪, ૧૯૫, ૧૬.
શુભાશુભ દૃષ્ટિ વિષે. शुभं प्रतिष्टिता दृष्टिविलोमे चाशुभोद्गमः ॥
કોલિન પાનના પત્તાક્ષ: ૧ળી