________________
શિલ્પ રત્નાકર
[ચતુર્થ રત્ન नगरे ग्रामे पुरे राष्ट्रे तीर्थे तपोवनाश्रये ॥
दृष्टिपातहतं यच्च न पुनश्च प्ररोहति ॥१८॥ યથાસ્થાનમાં પ્રતિષ્ઠિત થએલી દષ્ટિ શુભ છે અને બિલેમ સ્થાનમાં રહેલી ટિષ્ટિથી અશુભની ઉત્પત્તિ થાય છે. દષ્ટિદેવના પરિણામે સ્થાનનો નાશ તથા ધનનો ક્ષય થાય છે.
નગર, ગ્રામ, પુર, , તીર્થ, પવન અને આશ્રમ, આ સ્થાને જે વિલેમ થાનમાં રહેલી દેવતાની દૃષ્ટિથી હણાય તે તે ફરી સજીવન થતાં નથી અર્થાત અમૂલ નષ્ટ થાય છે. ૧૯૭, ૧૮.
દિશા મોજાના પત્તા સુવા સર્વ મમદ અંશથઃ શr એચ સ્થાનથી ઉચી દૃષ્ટિ હોય તે દ્રવ્યને નાશ થાય અને નીચી હોય તે ભેગોની હાનિ કરે છે તથા સમદષ્ટિ સદા સર્વદા સર્વકાળ સુખ આપનારી છે. એમાં કેદ વાતને સંશય નથી. ૧૯.
સર્વ દેવતાઓનાં દષ્ટિ સ્થાને. उदुम्बरायथा प्रोक्तमुत्तरङ्गस्य मध्यतः ॥
देवताक्रमसंस्थानं कथयामि यथाविधि ॥२०॥ ઉબરાથી એનરં સુધી જે પ્રમાણે દેવતાઓનાં કમસ્થાન કહેલાં છે તે પ્રમાણ યથાવિધિ કહુ છું. ર૦૦
आदिसृष्ट्यष्टितत्त्वानि चायुर्लक्षमधिष्ठितम् ॥ विज्ञः प्राज्ञस्तथा शान्तिनवतत्त्वे शिवः स्थितः ॥२०॥
આદિ, સદ્ધિ, અણિ, તત્ત્વ, આયુર, લક્ષ, વિજ્ઞ, પ્રાજ્ઞ તથા શનિ, આ નવ તમાં શિવ રહેલા છે. ર૦૧.
प्रथमे तु भवेदादिः पृष्टिश्चैव तृतीयके ॥ पंचमे च भवेत्तत्त्वमष्टिश्च सप्तमे स्थितः ॥२०२।। नवमे आयुषः स्थानं लक्षमेकादशे स्थितम् ॥ त्रयोदशे भवेद विज्ञो भवेत्प्राज्ञो द्वयाधिके ॥२०३।।