________________
(૧૬૩
ચતુર્થ રત્ન]
વિધાન. જિનના દેવાલયમાં દક્ષિણ અને ઉત્તરના કામે પ્રતિમાઓ બેસાડવી અને તેમના વામદક્ષિણ વેગે પ્રનાલ કરવી, એ સર્વ કામનાઓને આપનારી છે. વામ ભાગની પ્રતિમાને વામભાગે તથા દક્ષિણ ભાગની પ્રતિમાને દક્ષિણ ભાગે પ્રનાલ કરવી શુભ છે. મંત્પાદિમાં સ્થાપલી પ્રતિમાઓમાં પ્રનાલ માટે આ યુકિત કરવી. ૧૮૬,૧૮૭.
मण्डपे ये स्थिता देवास्तेषां वामे च दक्षिणे ॥
प्रणालं कारयेद्धीमान जगत्यां वै चतुर्दिशि ॥१८८॥ મંડપમાં રહેલા દેવતાઓના વામ અને દક્ષિણ ભાગમાં બુદ્ધિમાન શિલ્પીએ બનાલ કર્યું અને જગતમાં ચારે દિશાએ પ્રનાલ કરવી શુભ છે ૧૮૮.
શિવનું સ્નાનદક ગુપ્ત માર્ગે જવા વિષે. शिवस्नानोदकं गूढं मार्गे चण्डमुखे क्षिपेत् ॥
इष्टौ न लंघनं नत्र हन्ति पुण्यं पुराकृतम् ॥१८॥ શિવના સ્નાનનું જળ ચડ ઋષિની મૂર્તિના મુખારે થઈ ગુપ્ત રીતે ભૂમિની અંદર જવા દેવું તેમજ તે જળના ઉપર દષ્ટિ ન પડવી જોઈએ તથા તેનું ઉલ્લંઘન ના થવું જોઈએ, કારણ કે તેમ થવાથી પૂર્વ જન્મના પુણ્યને ક્ષય થાય છે. ૧૯૯૦
જૈન પ્રતિમાની દૃષ્ટિ દ્વારમાને કરવા વિશે. દ્વારૈવામિર્મ મામે રિત .
सप्तमे सप्तमे भागे दृष्टिसूत्रं न चालयेत् ॥१०॥ દ્વારની ઊંચાઇમાં આઠ ભાગ કરી ઉપર એક ભાગ છે. તથા સાતમા ભાગમાં આઠ ભાગ કરવા અને તેમને ઉપરનો એક ભાગ છેડી સાતમા ભાગે દષ્ટિ રાખવી ઉત્તમ છે. દષ્ટિસૂત્ર ચલિત કરવું નહિ. ૧૯૦
ऊर्ध्वदृष्टिव्यनाशमधस्था भोगहानिदा ॥
रेग्बादृष्टिविधातव्या बहुपुण्यविवर्धिनी ॥१९१॥ દષ્ટિસૂત્રથી ઉચી દષ્ટિ રાખવામાં આવે તે દ્રવ્યનો નાશ કરે અને નીચી રાખવામાં આવે તો ભેગની હાનિ કરે છે. તેથી દષ્ટિ સત્રની રેખામાં દષ્ટિ રાખવી તે ઘણું પુણ્યની વૃદ્ધિ કરનારી છે. ૧૯૧.