________________
શિલ્પ રત્નાકર
[ ચતુર્થ રત્ન
ઉપર બતાવ્યા પ્રમાણે લિંગપ્રવેશ કરવામાં આવે તે સ્વદેશમાં સુખ, ધન અને રાજ્યની વૃદ્ધિ થાય, સ્વામી સ્વર્ગની ચિંતા કરે, પ્રશ્નમાં ઘણા પ્રમાણમાં સ્વદેશધર્મની વૃદ્ધિ થાય, રોગો નાશ ધામે અને પશુ,પુત્રના લાભ થાય. ૧૮૨,
દ્વારમાર્ગે લગપ્રવેશ કરવાથી દોષ.
૧૬૨
लिङ्गप्रवेशो यदि द्वारमध्ये |
स्वदेशमंगो नहि राजवृद्धिः ॥
पृष्ठिप्रवेशो न करोति लिङ्गम् ।
करोति वातं नहि वामभागे ॥ १८३॥
તે દ્વારના મધ્યમાંથી લિંગનો પ્રવેશ કરવામાં આવે તે સ્વદેશના ભંગ થાય તેમજ રાજ્યની વૃદ્ધિ થાય નહિ. પાછળના ભાગમાંથી લિંગના પ્રવેશ તેમજ દક્ષિણ દિશા તરફ જળાધારીને ખાત (પ્રનાલ) કરતા નથી. માટે આ બે કાર્યો કરવાં નહિ. ૧૮૩.
સિહાસનની પ્રનાલ કરવા વિષે.
पूर्वापरं यदा द्वारं प्रणालं चोत्तरे शुभम् ॥ प्रशस्तं शिवलिङ्गानामिति शास्त्रार्थनिश्चयः ॥ १८४ ॥
જ્યારે શિવાલયનું દ્વાર પૂર્વ કે પશ્ચિમ મુખનુ હોય ત્યારે પ્રનાલ ઉત્તર દિશામાં કરવી શુભ છે; કેમકે શિવલિંગાની પ્રનાલ ઉત્તર દિશામાં કરવી પ્રશસ્ત છે, આ પ્રમાણે સર્વ શાસ્ત્રોના સિદ્ધાન્ત છે. ૧૮૪.
अर्चानां तु मुखं पूर्व प्रणालं वामतः शुभम् ॥ उत्तरायां न विज्ञेया ह्यर्चारूपेण देवता ॥ १८५ ॥
દેવતાનું મુખ પૂર્વદિશામાં હૈયતા વામભાગે અર્થાત્ ઉત્તર દિશાએ પ્રનાલ કરવી શુભ છે અને ઉત્તર દિશામાં અર્ચા રૂપે દેવતાઓ કરવા નિડર ૧૮૫
जैनयुक्तसमस्ताव याम्योत्तरक्रमैः स्थिताः
वामदक्षिणयोगेन कर्तव्यं सर्वकामदम् ॥१८३॥
वामं कर्तव्यं दक्षिणे दक्षिणं शुभम् ॥ ' मण्डपादिप्रतिमायां तथा युक्त्या विधीयते ॥ १८७॥ |