________________
શિપ રત્નાકર
[ચ રન (૧) ચોરસ અને એક મેખલાવાળી જળાધારી મંડલ, (૨) ચોરસ અને બે મેખલાવાળી વાપી, (૩) ચોરસ અને ત્રણ મેખલાવાળી યક્ષી તથા (૪) રસ અને ચાર મેખલાવાળી પૂર્ણચંદ્રા જળાધારી જાણવી ને તે રૂદ્રોને હમેશાં પ્રિય છે, (પ) પણ અને ત્રણ મેખલાવાળી વજી, (૬) રસેળ કોણની અને મૂલ ભાગમાં કંઈક નાની પન્ના, (૭) ચઢાવેલા ધનુષના જેવા આકારવાળી અર્ધચંદ્રા, (૮) ઉપરના ભાગે નાની અને શક્તિ નામના આયુધના જેવા આકારવાળી ત્રિકેણ, (૯) ઉત્તર અને પૂર્વમાં કરેલી વિશ્વા અને (૧૦) દક્ષિણમાં વૃદ્ધિ પામેલી પ્રશસ્તા જળાધારી જાણવી. ૧૭૬, ૧૭૨, ૧૭૩, ૧૭૪.
શિવની જળાધારીઓના ફળ વિષે. यच्छते स्थण्डिला यानं धनधान्ये तु पुष्करी ।। गोमहिषीप्रदा वापी यक्षी सर्वार्थसंपदम् ॥१७॥ मण्डला बहुला कीर्ति पूर्णचंद्रा तु शांतिदा ॥ शत्रुविनाशिनी वज्री पद्मा सौभाग्यदायिनी ॥१७६।। अर्धचंद्रा ददत्पुत्रा त्रिकोणा शत्रुनाशिनी ॥
योन्यर्थश्चैव देवस्य पीठिकास्तत्र कीर्तिताः ॥१७॥ (૧) સ્થાડિલા યાન (પાલખી), (૨) પુષ્કરી ધનધાન્ય, (૩) વાપી ગાય, ભેંસ વિગેરે પશુ, (ક) યક્ષી સર્વાર્થ સંપત્તિ, (૫) મંડલા ઘણું કીર્તિ, (૬) પૂર્ણચંદ્રા શાંતિ, (૭) વજી શત્રુનો નાશ કરનારી, (૮) પડ્યા સિભાગ્ય આપનારી, (૯) અર્ધચંદ્રા પુત્ર આપનારી અને (૧૦) ત્રિકણા શત્રુને નાશ કરનારી જાણવી. મેનિના કાર્યમાં એમને દેવની પીઠિકાએ કહેલી છે. ૧૭૫, ૧૭૬, ૧૭૭.
જે રિકવેરા જે રાશના તથા पार्थिवे पार्थिवा कार्या लोहजे लोहजोत्तमा ॥१७८॥ પાષાણના લિંગને પાષાણુની, લાકડાના લિંગને લાકડાની, માટીના લિંગને માટીની અને લેઢાના લિગને લેઢાની જળાધારી કરવી. ૧૭૮.
લિંગસહિત જળાધારી માપવાનાં પંચસૂ लिङ्गं परीधीपृथुमूलसूत्रं ।
ततो द्वितीयं पृथु पीठिकायाम् ।। ब्रह्मा च विष्णुस्तथाशंकरान्तं ।
પોર્ન ત્રિમાં તૃતીર્થ = સૂત્ર છા