________________
કારણ કે,
૧૯
उत्तमोत्तमधात्वादि पापाष्टिककाष्टकम् । श्रेष्ठमध्याधमं द्रव्यं लौहं चैवाधमाधमम् ॥
66
ધાતુ અને રત્ન; આ દ્રવ્ય ઉત્તમોત્તમ છે. પાષાણુ, ઇંટ અને લાકડું; આ ત્રણ દ્રબ્યો અનુક્રમે શ્રેષ્ઠ, મધ્યમ અને અધમ છે પરતુ લેતું આ દ્રવ્ય તો અધમાધમ એટલે અત્યંત હીન દ્રવ્ય છે. ”
આવા તે અનેક વિષયે શિલ્પકળાના અગાધ સમુદ્રમાં પડેલા છે કે જો તેના અત્રે વિસ્તારથી વિચાર કરવામાં આવે તે એક મેટા વિશાળ ગ્રંથ થઇ જાય એમાં સૌંડુ નથી. આ બધા વિષયે.ને જાણવાની જિજ્ઞાસા ધરાવનાર સજ્જનાને આદ્યત આ ગ્રંથ જોવાની ખાસ ભલામણ છે, તેમને આ ગ્રંથમાં સંપૂર્ણ શાસ્ત્રીય શિલ્પકળાનુ જ્ઞાન જાણવા મળશે.
આ ગ્રંથની પ્રસ્તાવના લખવા અદ્દલ વડોદરા રાજ્યશિલ્પાધિકારી અને હાલના ચીફ ઈજીનીયર સાહેબ શ્રીમાન રા. રા. વા. રા. તલવલકર સાહેબ એફ. આર. આઇ. બી. એ. (લંડન ), એલ. સી. ઇ. ( મુંબઈ ) એમના હું ઘણા આભારી છુ'. પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે આપે મારી સાથે એક સન્મિત્ર તરીકેનો સંબંધ કાળજીપૂર્વક અત્યાર સુધી જાળવી રાખ્યો છે. માટે હું આપને સ્નેહાધિન છું. પ્રસ્તાવના લખવા માટેની મારી પ્રાર્થના આપે સહર્ષ સ્વીકારી મને તેમજ જનતાને આભારી બનાવ્યા છે. પ્રસ્તાવનામાં પ્રાચીન શિલ્પશાસ્ત્ર સબધે જણાવેલા આપના વિચારો ઘણા મનનીય તેમજ પ્રેત્સાહક હેઇ આપની ઉત્તમ ગુણજ્ઞતાને પરિચય કરાવે છે.
તે
તે પ્રમાણે આ ગ્રંથ માટે સુન્દર અને ઉદાર અભિપ્રાય આપવા બદ્લ રા. રા. ડૉ. હીરાનદ શાસ્ત્રી, ડીરેક્ટર એફ આલેજીકલ ડીપાર્ટમેન્ટ ઑફ ગ્રેડા સ્ટેટ ( વડાદરા રાજ્ય પુરાતત્વ સશોધન ખાતાના અધિકારી સાહેબ ), કલાભવનના પ્રેફેસર રા. રા. વી. વી. વડનેરકર સાહેબ, ગુજરાતના સમર્થ નવલકથાકાર અને સાક્ષર રા. રા. રમણલાલ વસંતલાલ દેસાઇ એમ. એ. તેમજ ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર અને કુમાર ’ માસિકના તંત્રી રા. રા. વિજેશંકર મ. રાવળ (અમદાવાદ) એમના પણ હું અત્યંત આભારી છે.
6
આ ગ્રંથની તૈયારી કરવામાં મને સર્વ રીતે મુદ્રક પડિત મોતીદાસજી એમને હું અત્યંત આભારી છાપકામ પણ તેમની દેખરેખ નીચે થયેલુ હોઇ ઘણી
મદદરૂપ થવા અદ્લ આ ગ્રંથના થયો છું. આ ગ્રંથનું સુદર સારી રીતે કરી આપ્યું' છે તે