________________
તૃતીય રત્ન ] દ્વારશાખા લક્ષણાધિકાર
अष्टहस्तान्तकं यावद्दीघे वृद्धिर्गुणाकुला ॥
यङ्गुला प्रतिहस्तञ्च यावद्धस्तशतार्धकम् ॥१३६॥ એક ગજના પ્રાસાદને દ્વાર ળ આંગળ ઉચું કરવું અને પછી ચાર ગજ સુધી દરેક ગજે સેળ આંગળની વૃદ્ધિ કરવી. ચારથી આઠ ગજ સુધી ત્રણ (૩) અને આડથી પચાસ ગજ સુધી ગજે બે (૨) આંગળની વૃદ્ધિ કરવી. ૧૩૫, ૧૩૬.
પાનવાદના ઘા મારા નાના दैधिन पृथुत्वस्य शोभनं तत्कलावधि ॥१३॥ પાલખી, દેવતાઓનાં વાહન, પલંગ તથા પ્રસાદ અને ગૃહનું દ્વાર એ સર્વે લંબાઈના અર્ધા ભાગે પહેલાં કરવાં. અને ઉચાઈના સોળમા ભાગે પહોળાઈમાં વધારવાથી શોભાયમાન થાય છે. ૧૩૭.
ભૂમિજાદિ પ્રાસાદ દ્વારમાન. एकहस्ते तु प्रासादे द्वारं सूर्याङ्गलोदयम् ।। हस्ते हस्तेऽर्कवृद्धिश्च यावच पंचहस्तकम् ॥१३८॥ vaછા નાના નવાન્તા રે વૃદ્ધિ છે द्वयङ्गला च शतार्धन्तु वृद्धिः कार्या करं प्रति ॥१३९॥ उच्छ्यान विस्तारं शुभं स्याच कलाधिके ।
भूमिजे द्वारमानश्च प्रयुक्तं वास्तुवेदिभिः ॥१४०॥ એક ગજના પ્રાસાદને દ્વાર બાર (૧૨) આંગળ ઉચું કરવું અને પછી પાંચ ગજ સુધી ગજે બાર આંગળની વૃદ્ધિ કરવી. પાંચથી સાત ગજ સુધી પાંચ આંગળ, સાતથી નવ ગજ સુધી ચાર (૪) આંગળ અને નવથી પચાસ ગજ સુધી જે બે આંગળની વૃદ્ધિ કરવી.
દ્વારની ઉંચાઈના અર્ધા ભાગે દ્વાર પહેલું કરવું. ઉચાઈના સીમા ભાગે અધિક પહેલું કરે છે તે શુભકર્તા છે. આ દ્વારમાન વાસ્તુશાસ્ત્રના જાણકાર વિદ્વાનેએ ભૂમિજાદિ પ્રાસાદમાં જેલું છે. ૧૩૮, ૧૩૯, ૧૪૦.
દ્રાવિડાદિ દ્વારમાન. प्रासाद एकहस्ते तु द्वारं कुर्याद्दशाङ्गुलम् । दशाङ्गुला ततो वृद्धिर्यावच्च षड्हस्तकम् ॥१४॥