________________
શિલ્મ રત્નાકર
[તૃતીય રત્ન द्वयङ्गुला च भवेद्यावत् प्रासादे त्रिंशहस्तके ॥
अङ्गलैका ततो वृद्धिर्यावत् पंचाशहस्तकम् ॥१३०॥
એક ગજના પ્રાસાદને દ્વાર સોળ (૧૬) આંગળ ઉચું કરવું અને ચાર ગજ સુધી સળ સોળ આગળની વૃદ્ધિ કરવી. ચાર ગજથી દશ ગજ સુધી ચાર ), દશથી વિસ ગજ સુધી ત્રણ (૩), વીસથી ત્રીસ ગજ સુધી બે (૨) અને ત્રીસથી પચાસ ગજ સુધી એક (૧) આંગળની વૃદ્ધિ દ્વારમાનમાં પ્રત્યેક ગજે કરવી. ૧૨૮, ૧૪૯, ૧૩૦.
नागरं द्विविधं द्वारमुक्त क्षीरार्णवे तथा ॥ दशमांशेन वै हीनं द्वारं स्वर्ग मनोरमम् ॥१३॥ अधिकं दशमांशेन प्रासादे पर्वताश्रये ॥
तावत्क्षेत्रान्तरे ज्ञातुमर्हस्यादिमुनीश्वर ॥१३२॥
લીરાઈવમાં નારદ પ્રત્યે વિશ્વકમાં કહે છે કે, હે મુને ! નાગરાદિ જાતિનું દ્વારમાન બે પ્રકારનું થાય છે. આવેલા માનમાંથી દશમા અંશે હીન દ્વારા કરવામાં આવે તે સ્વર્ગમાં મનરમ થાય છે તથા પર્વતના આશ્રયમાં કરેલા દેવાલયને દશમા અશે અધિક કરવામાં આવે તે શુભ છે. હે આદિ મુનીશ્વર ! આ પ્રમાણે ક્ષેત્રાન્તરમાં દ્વારમાન જાણી લેવાને તમે એગ્ય છે. ૧૩૧, ૧૩૨.
शिवद्वारं भवेज्ज्येष्ठं कनिष्ठश्च जिनालये ॥ मध्यमं सर्वदेवानां सर्वकल्याणकारकम् ॥१३३।। उत्तममुदयार्धेन मध्यं पादाधिकं तथा ॥
कनिष्ठं चाधिकं तत्र विस्तारे द्वारमेव च ॥१३४।। શિવાલયને ચેષ્ઠ, જિનાલયને કનિષ્ઠ અને બીજા સર્વ દેવતાઓનાં દેવાલને મધ્યમ દ્વારમાન કરવું તે સર્વ કલ્યાણકર્તા છે. ૧૩૩.
દ્વારની ઉંચાઈને અર્ધા ભાગે દ્વાર પહેલું કરવાથી જ્યેષ્ઠ, પહેલાઈન માનમાં પા ભાગે અધિક કરવાથી મધ્યમ અને તેમાં પણ કંઈક અધિક કરવાથી કનિષ્ઠ દ્વારમાન જાણવું. ૧૩૪.
નાગરાદિ દ્વિતીય દ્વારમાન. एकहस्ते तु प्रासादे द्वारं च षोडशाङ्गुलम् ।। षोडशाङ्गलिका वृद्धिर्यावद्धस्तचतुष्टयम् ॥१३५॥