________________
૯૭
તૃતીય રત્ન ]
દ્વારશાખા લક્ષણાધિકાર
પ્રાસાદના કેળીનું પ્રમાણ રામ દ્વિત્રિના તાઃ |
तृतीये पादके कोलिस्तदृर्वे शुकनाशकः ॥१२५॥ પ્રાસાદના વ્યાસ (પહોળાઈ) ના દશ ભાગ કરી તેમાંના બે, ત્રણ અથવા ચાર ભાગની કેળી કરવી અથવા પ્રાસાદને વ્યાસના અર્ધા ભાગે, ત્રીજા ભાગે અગર ચોથા ભાગે કાળી કરવી અને તેના ઉપર સુકનાશ કરે. ૧રપ.
અથ દ્વારશાખા લક્ષણાધિકાર.
પ્રાસાદને દ્વારા મૂકવાની દિશા एकं द्वारं भवेत् पूर्वे द्वितीयश्चैव पश्चिमे ॥
तृतीयं मध्यद्वारश्च दक्षिणायां विवर्जयेत् ॥१२६॥ પહેલું દ્વાર પૂર્વ દિશામાં, બીજું પશ્ચિમમાં અને ત્રીજું મધ્યમાં એટલે પૂર્વપશ્ચિમ મધ્ય ( ઉત્તર દિશામાં) કરવું અને દક્ષિણ દિશામાં કાર કરવું નહિ. ૧૨૬.
चतुरिं चतुर्दिक्षु शिवब्रह्मजिनालये ॥
होमशाला चतुर्दारा कचिद्राजगृहे तथा ॥१२७॥ શિવ, બ્રહ્મા અને જિનના દેવાલને ચારે દિશાઓમાં ચાર દ્વાર કરવા તથા હોમશાળા ચાર દ્વારવાળી કરવી તેમજ કોઈક પ્રસંગે રાજાઓના પ્રાસાદ અર્થાત્ મહેલને પણ ચાર દ્વારા કરવાં. ૧૨૭.
નાગરાદિ દ્વારમાનएकहस्ते तु प्रासादे द्वारश्च षोडशाङ्गलम् ॥ इयं वृद्धिः प्रकर्तव्या यावद्धस्तचतुष्टयम् ॥१२८॥ वेदाङ्गुला भवेद् वृद्धिर्यावच्च दशहस्तकम् ॥ हस्तविंशतिमाने च हस्ते हस्ते त्रयाजुला ॥१२॥