________________
શિવ રત્નાકર
[તૃતીય રત્ન वेधसंघातकं वास्तु विध्यन्ति तत्र देवताः ॥
देववेधे हतः शिल्पी स्वामिनः कुलनाशनम् ॥१२०॥ વેધને ઘાતકર્તા જે વાસ્તુ થાય તે વાસ્તુમાં રહેલા દેવતાએ વેધાય છે અને દેવતાઓનો વેધ થતાં શિલ્પી હણાય તથા વાસ્તુના માલિકના કુલને નાશ થાય. ૧૨૦.
યથાશાસ્ત્ર પ્રાસાદ તથા મંડપ વિધાન. प्रासादो मण्डपश्चैव विना शास्त्रेण यः कृतः ॥ विपरीतं विभागेषु योऽन्यथा विनिवेशयेत् ॥१२१॥ विपरीतं फलं तस्य अरिष्टं तु प्रजायते ॥
आयुर्नाशो मनस्तापः पुत्रनाशः कुलक्षयः ॥१२॥ શાસ્ત્ર પ્રમાણ વગર પ્રાસાદ અને મંડપ તથા તલના વિભાગોમાં પણ વિપરીત પણે સ્વરૂપના ભાગને નિવેશ કરવામાં આવે છે તેવા પ્રાસાદનું ફળ વિપરીત આવે અને તેથી અરિષ્ટ ( દુઃખ, અશુભ) ઉત્પન્ન થાય છે તથા આયુષને નાશ, મનમાં સંતાપ, પુત્રનાશ અને કુલ ક્ષય થાય છે. ૨૧, ૧રર.
દી મૂક્વાને ગોખલે કરવા વિષે. दीपालयं प्रकर्तव्यं गृहस्य दक्षिणाङ्गके ॥
वामाणे तु न कर्तव्यं स्वामियशःसुग्वापहम् ॥१२३॥ પ્રાસાદ અથવા ઘરના જમણા અંગમાં દીપાલય ( દી મુકવાને ગેલે) કરવું; પરંતુ ડાબા અંગે કરવું નહિ; કારણ કે તે ઘરના સ્વામીના યશ અને સુખને હરણકર્તા છે. ૧૨૩.
पूर्वे च दीपः पशुवृद्धिकश्च । .
वामे च दीपः पशुनाशनश्च ॥ શ્વાશ ને ઇનામ
__ रुद्रे च दीपो धनपुत्रलाभः॥१२४॥ પૂર્વભાગે દેવે પશુઓની વૃદ્ધિકર્તા, રામભાગમાં પશુઓને નાશકર્તા, પાછળના ભાગમાં ધન અને રાજલક્રમી આપનાર તથા ઈશાન કેણમાં મૂકેલે દી ધન અને પુત્રને લાભકર્તા છે. ૧૨૪.