________________
તૃતીય રત્ન ].
મોવર. જે પ્રાસાદ બ્રમયુક્ત કરવાને કહ્યો છે તે પ્રાસાદ ભ્રમવાળો કરે અને નિર્ભમ (ભ્રમ વગરન) પ્રાસાદ બ્રમ વગરને કરે. અન્યથા કરે તે બ્રમહીન થાય અને તે સંદેશ (દેષવાળ) ગણાય. ૧૧પ.
प्रासादो भ्रमसंयुक्तो ह्यदोषः सिध्यति तदा ॥
सदोषो भ्रमहीनश्च कर्ता तस्य विनश्यति ॥११६॥ બ્રમવાળો પ્રાસાદ નિર્દોષ કહેવાય અને તે ફળસિદ્ધિ આપે છે, પરંતુ બ્રમહીન પ્રાસાદ સદષ-દેવવાળે થાય છે અને તેથી તેને કર્તા નાશ પામે છે. ૧૧૬.
મંડપ મયુક્ત કરવા વિષે. प्रासादं मण्डपश्चैव सभ्रमं स्तंभसंयुगम् ॥
पुत्रपौत्रादिवृद्धिश्च राज्यं तस्य भवेत्तदा ॥११७॥ બ્રમતિના પ્રાસાદને પ્રાસાદ તથા મંડપ બ્રમયુક્ત કરવા અને મંડપને ભ્રમ થાંભલાઓ વડે કરે. ઉપર પ્રમાણે ભ્રમયુક્ત પ્રાસાદ તથા મંડપ કરવાથી પુત્રપિત્રાદિની વૃદ્ધિ તથા રાજ્યપ્રાપ્તિ થાય છે. ૧૧૭.
तस्य वास्तोर्भवेद्वद्धिवृद्धिहीनं न कारयेत् ।।
वृद्धिस्तु शुभदा ज्ञेया हीने हानिर्न संशयः ॥११८॥ બ્રમયુક્ત પ્રાસાદ કરવા હોય તે તે મેટ (પ્રમાણના) કરવા; પરંતુ વૃદ્ધિહીન કરવા નહિ. બ્રમયુક્ત પ્રાસાદ પ્રમાણમાં જેમ વિશાળ કરવામાં આવે તેમ શુભ જાણવા. કારણ કે બ્રમયુક્ત પ્રાસાદે પ્રમાણમાં નાના કરવામાં આવે તે હાનિકર્તા થાય, એમાં સંશય કરે નહિ. ૧૧૮.
सर्वसंकलितो वायुः पथ्यासंकीर्णमुद्धरेत् ॥
वेधसंघटिते वास्तौ परस्परविरोधकाः ॥११९॥ જયુક્ત પ્રાસાદની ભ્રમણી સાંકડી થાય તે સર્વ માણસના શ્વાચ્છાસને વાયુ ભેગે થાય. માટે પથ્યાસંકીર્ણતાને ઉદ્ધાર કરે અર્થાત્ બ્રમણ સાંકડી કરવી નહિ (એટલા માટે બ્રમવાળા પ્રાસાદે મેટા માનના કરવા કહેલા છે). વેધયુક્ત વાસ્તુ (પ્રાસાદ) થાય તે તે પરસ્પર વિરોધકર્તા જાણ. ૧૧૯.