________________
re
શિલ્પ રત્નાકર
[તૃતીય રત્ન
कपोताली च षड्भागा मञ्चिकापि तथैव च ॥ द्वात्रिंशत्पादिकोच्छ्राया कार्या जंघा विचक्षणैः ॥८२॥ उद्गमं रुद्रभागं च कपिग्रासैरलङ्कृतम् ॥
भरणी चैव षड्भागा कपोताली षडेव तु ॥८३॥ त्रिभागान्तरपत्रं च कर्तव्यं च विचक्षणैः ॥ खूटछाद्यञ्च दिग्भागं सप्तभागाधिनिर्गमः ॥८४॥
એકસા આઠ ભાગના મારામાં ચાર ભાગના ખરા અને પદ્મર ભાગને કુ’ભે કરવે. કુંભાના ઘાટ ચાર ભાગ અદર પેશતે રાખવા તથા કધ પદ્મનાં પાંદડાંએથી અલગૃત કરવા. છ ભાગને કળશે, ત્રણ ભાગની અંતરાલ, છ ભાગની કપાતાલી અને છ ભાગની મચિકા કરવી. બુદ્ધિમાનોએ બત્રીસ ભાગની જંઘા કરવી તથા અગિયાર ભાગના ડેઢિયે વાંદરા અને ગ્રાસમુખાથી સુશાભિત કરવો. છ ભાગની ભરણી, છ ભાગની કપાતાલી અને ત્રણ ભાગની અતરાલ કરવી. છાજી દશ ભાગનું કરવું અને નીકળતુ સાત ભાગથી વધારે રાખવુ'. ૮૦, ૮૧, ૮૨, ૮૩, ૮૪. ૨૭ ભાગના મ`ડાવરા કરવા વિષે.
पीठतो छाद्यपर्यन्तं सप्तविंशतिभाजिते ॥ द्वादशखुरकादीनां भागसंख्या क्रमेण च ॥ ८५ ॥ स्यादेकवेदसार्ध सार्धसार्धाष्टभिस्त्रिभिः ॥ सार्धसार्धभागद्विसार्घद्वयं शैर्विनिर्गमः ॥ ८६ ॥
પીઠથી છાજા સુધી ૨૭ ભાગ કરવા અને તેમાં ખરસિદ્ધ પાર રાની ભાગસખ્યા ક્રમે નીચે પ્રમાણે જાણવી. ખરા ૧, કુભા ૪, કલશો ૧૫, અંતરાલ તા, કેવાલ ૧ા, મ‘ચી ૧ા, જાથી ૮, ડેઢિયા ૩, ભરણી ૧૫, પુષ્પકડ ૧૫, અંતરાલ મા અને છાનું રડા તથા નીકારે બે ભાગ કરવુ. ૮૫, ૮૬.
ચતુર્મુખ પ્રાસાદને પણ ભાગના મ`ડાવરાના વિભાગા.
चतुर्मुखे तु प्रासादे मण्डोवरमतः शृणु ॥ खुरकच द्विभिर्भागैः कुंभकः सप्त एव च ॥८७॥ hear त्रिभागोच्छ्रो भागेकान्तरपत्रकम् ॥ कपोताली त्रिभागेन चार्धं वै त्वंतरालकम् ॥८८॥