________________
તૃતીય રત્ન ]
મંડોવર,
मञ्चिकायास्त्रिभागाश्च जंघा पञ्चदशोत्तमा ॥ उद्गमः पञ्चभागश्च त्रिभागा भरणी भवेत् ॥८९॥ अर्धमन्तरपत्रं वै चतुर्भिश्च शिरावटी ॥ तेषां चतुर्मुखानां च प्रासादे छादनं शुभम् ॥९०॥ कपोताली त्रिभागा च माला च त्रयमेव च ॥ चतुर्भिः कूटछाचञ्च प्रहारो वेदसंज्ञकः ॥ ९१ ॥ એઃ
૮૯
19,
હવે ચતુર્મુખ પ્રાસાદને કરવાના મવરનુ' પ્રમાણ સાંભળે. ખરો ૨, કુંભો કલશે ૩, અતરપત્રિકા ૧, કપૈતાલી ૩, અંતરાલ ના, મચિકા ૩, જંઘા ૧૫, ડેઢિયા પ, ભરણી ૩, અત્તરપત્રિકા ના અને શિરાવટી ૪ ભાગની કરવી. ચતુર્મુખ પ્રાસાદને શરાવટીના મથાળેથી ઢાંકી દે શુભ છે. છાદન કર્યા પછી કપાતાલી ૩, માલા ( માલા કેવાલ ) ૩ અને છાનુ' ૪ ભાગનું કરવું તથા પ્રહાર ( નીકારે ) ૪ ભાગના કરવા. ૮૭, ૮૮, ૮૯, ૯૦, ૯૧,
સામાન્ય મ ડાવરા કરવા વિષે.
૧૨
शिराम मावी जंघारूपाणि वर्जयेत् ॥ अपद्रव्ये महत्पुण्यं कथितं विश्वकर्मणा ||१२||
સામાન્ય મડાવો કરવા હેય તે! શિરાવટી, ડેઢિયા, માંચી અને જ’ધા; આટલાં સ્વરૂપો મડેવરામાં છેડી દેવાં. કારણ કે શ્રીવિશ્વકર્માએ કહ્યું છે કે અલ્પ દ્રવ્યમાં પણ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. ૯૨.
મ ડાવરાના થરવાળા
આલ એ કરવા વિષે. कुंभादिस्थावराणां च निर्गमः समसूत्रतः ॥ पीठस्य निर्गमो बाह्ये तथैवाच्छादकस्य च ॥ ९३ ॥
કુંભાદિ ઘરવાળા નિર્ગને ( નીકારે ) એલખામાં એકસૂત્ર કરવા અને પીઠ તથા છાજાના નિર્ગમ ફુભાદિથી બહારના ભાગે નીકળતા કરવે. ૯૩.
પ્રાસાદની પહોળાઇમાં નાસિકા પાડવા વિષે.
कुंभकादिप्रमाणं च पृथुत्वं नासिकासु वै ॥ त्रिपञ्चसप्तनंदान्तमुपाङ्गफालना यहिः ॥९४॥