________________
તૃતીય રત્ન ]
મંડોવર.
कर्णं द्विभागमित्युक्तं भागार्थं दण्डकं मतम् ॥ मणिबंधस्य संस्थाने त्रिभागे सारिलंबनम् ॥७६॥
૮૭
એક ભાગનુ કામરૂપ, પા ભાગની સ્કધપટ્ટી, અર્ધા ભાગની ચિપ્પિકા, પા ભાગની મુખપિકા, બે ભાગને ક અને અર્ધા ભાગને! દંડક કરવા તથા મણિઅધના સ્થાને ત્રણ ભાગનુ સારિલ’બન કરવું. ૭૫, ૭૬.
प्रवेशं चैव षड्भागैर्थष्टकश्चैव निर्गतम् ॥ वार्यन्तरञ्च षड्भागैः प्रवेशं च षडंशकम् ॥७७ स्वस्वस्थाने स्थितं सर्व बलं दद्याद् बृहत्क्रमम् ॥ विभक्तिषोडशांशेन पृथुत्वमुदकान्तरे ॥७८॥
છ ભાગના છાદ્યનો પ્રવેશ કરવા અને નીકારે દશ ભાગ રાખવા. વારિમાગ છ ભાગના તથા પ્રવેશ પણ છ ભાગને કયેા.
પોતપોતાના સ્થાનમાં સ્થિત થયેલુ સમગ્ર સ્વરૂપ ક્રમ પ્રમાણે મેટુ અલ આપનારૂં છે અર્થાત્ પ્રાસાદને મજબૂત કરનાર છે. ભગના સેાળમા ભાગે પાણીતારની પહેાળાઈ કરવી. ૭૭, ૭૮.
198 ધ ભાગના મેડિાવરા
मेरुमण्डोवरे माश्री भरण्युष्टभागिका ॥ पञ्चविंशतिका जंघा चोद्गमच त्रयोदश ॥७९॥ अष्टांशा भरणी शेषं पूर्ववत् कल्पयेत्सुधीः ॥
મેરૂમડારાને ભરણોથી ઉપરના અંગામાં માંચી ભાગ ૮, જ`ધા ભાગ ૨૫, દેઢિયા ભાગ ૧૩ અને ભરણી ભાગ ૮ ની કરવી તથા શેષ ધરાનું પ્રમાણુ બુદ્ધિમાન શિલ્પીએ પૂર્વ પ્રમાણે અર્થાત્ ૧૪૪ ભાગના મંડારા પ્રમાણે જાણવું. ૭૯,
૧૦૮ ભાગના સડાવરા
*
खुरकञ्च चतुर्भागं कुंभकं दशपञ्चकम् ||८०|| प्रवेशञ्च चतुर्भागं स्कंधं च पत्रसंयुतम् ॥ कुंभलिसञ्च षड्भागं त्रिभागान्तरपत्रकम् ॥८१॥