________________
દ્વિતીય રત્ન ]. પ્રાસાદ રચનાવિધિ.
૬૯ પ્રાસાદને ધારણ કરનારી શિલાઓ (પહેલી જગતીના દાશાઓ) લાંબી, પહોળી તથા જાડી બનાવવી અને તેમને ઇટ, ચૂનો અને પાણીથી મજબૂત ચડવી અર્થાત્ કોઈપણ રીતે નીચેના ભાગમાં પિલાણ ન રહે તેવી રીતે છે, ચૂને અને પાણીથી સભર ચડવી. ૧૪૮.
પ્રથમ ભીમાન, शिलोपरि भवेद् भीटमेकहस्ते युगाङ्गुलम् ॥
अर्धाङ्गला भवेद् वृद्धिर्यावद्धस्तशतार्धकम् ॥१४९॥
જગતની શિલા (દાશા) ઉપરથી એક ગજના પ્રાસાદને ચાર (8) આંગળનું ઉચું ભીટ કરવું અને ત્યારપછી પચાસ (૫૦) ગજ સુધી પ્રત્યેક ગજે અર્ધા (૨) આંગળની વૃદ્ધિ કરવી. ૧૪૯.
દ્વિતીય ભીટમાન. अङ्गलेनांशहीनेन चार्धाधुन तथा क्रमात् ॥
पञ्चदिविंशतिर्यावत् शतार्धश्च विवर्धनम् ॥१५॥
એક ગજથી પાંચ ગજ સુધી ગજે એક આંગળ, પાંચથી દશ ગજ સુધી અંશહીન એટલે પિણે (ગા) આંગળ, દશથી વીસ ગજ સુધી અર્ધા (વા) આંગળ અને વીસથી પચાસ ગજ સુધી પા (૧) આગળની વૃદ્ધિ ભીટની ઉંચાઈમાં કરવી. ૧૫૦
- તૃતીય અને ચતુર્થ ભીટમાન. एकहस्ते तु प्रासादे भीटं वेदाङ्गुलं भवेत् ॥ हस्तादिपञ्चपर्यन्तं वृद्धिरेकैकमङ्गलम् ॥१५॥ पञ्चोज़ दशपर्यन्तं हस्ते पादोनमङ्गलम् ॥ दशोज़ विंशपर्यन्तं कुर्याद्धस्तेऽर्धमङ्गलम् ॥१५२॥ विशोर्ध्वञ्च शतार्धान्तं चतुर्हस्तैकमङ्गुलम् ॥
शतार्धहस्तमानेन कुर्याच वृद्धिरङ्गुला ॥१५३॥ એક ગજના પ્રાસાદને ચાર (૪) આંગળ ઉચું ભીટ કરવું અને પછી પાંચ (૫) ગજ સુધી ગજે એક આંગળ, પાંચથી દશ ગજ સુધી પિણે () આંગળ, દશથી વિસ ગજ સુધી અધે (ા આગળ અને વીસથી પચાસ ગજ સુધી ચાર ગજે