________________
શિલ્પ રત્નાકર
[ દ્વિતીય રત્ન पादेन चोच्छ्रयः कार्यों यावत्पश्चाश हस्तकम् ॥
इदं मानञ्च कर्तव्यं जगतीनां समुच्छ्रये ॥१४॥
એક હસ્તન પ્રાસાદને જગતી એક ગજ ઉચી કરવી. બેગનાને દેહ, ત્રણ ગજનાને બે ગજ અને ચાર ગજના પ્રાસાદને અઢી ગજ ઉંચી જગતી કરવી અને પછી ચાર ગજથી બાર ગજ સુધી પ્રાસાદમાનના અર્ધા માને અર્થાત ગજે બાર આગળ, બારથી વીસ ગજ સુધી ત્રીજા ભાગે અર્થાત્ ગજે આઠ આંગબ અને વીસથી પચાસ ગજ સુધી ચોથા ભાગે એટલે ગાજે છ આંગળ ઉંચી જગતી કરવી. જગતીઓની ઉંચાઈમાં આ માન કરવું તે શુભ લક્ષણ છે. ૧૪૦, ૧૪૧, ૧૪૩, ૧૪૩.
જગતીમાં ઘાટ કરવાના વિભાગો तदुच्छ्रायं भजेत् प्राज्ञस्त्वष्टाविंशतिभिः पदैः ॥ त्रिपदो जाड्यकुंभश्च द्विपदा कर्णिका तथा ॥१४४॥ पद्मपत्रसमायुक्ता त्रिपदा सरपट्टिका ॥ द्विपदं खुरकं कुर्यात् सप्तभागश्च कुंभकः ॥१४॥
રાઃ ત્રિપલ નો માવોત્તરપત્રિકા
कपोतालिः त्रिभागेन पुष्पकंठो युगांशकः ॥१४६॥ Yeupia पुष्पको जाङ्यकुंभश्च निर्गमश्चाष्टभिः पदैः॥
कर्णेषु च दिशांपालाः प्राच्यादिषु प्रदक्षिणाः ॥१४॥
બુદ્ધિમાન શિલ્પીએ જગતીની ઉંચાઈના અઠ્ઠાવીસ (૨૮) વિભાગે કરવા. તેમાં ત્રણ ભાગને જાડબે, બે ભાગની કર્ણિકા, ત્રણ ભાગનું પપત્ર (કમળપત્ર) યુકત સરપટ્ટિકા (છજજી અને ગ્રામપટ્ટી), બે ભાગને ખુરક ( ખરે), સાત ભાગને કુભક (કુ), ત્રણ ભાગને કળશે (કલશ), એક ભાગની અન્તરપત્રિકા (અંતરાલ અથવા અંધારી), ત્રણ ભાગની કપાતાલી (કેવાલ) અને ચાર ભાગને પુષ્પકઠ (દશે ) કરે. ૧૪૪, ૧૪૫, ૧૪૬.
પુષ્પકંઠ અને જાન્નકુંભ નિગમે (નીકારે) ચાર ચાર ભાગના રાખવા. કુલ ૪ આઠ ભાગ જાણવા અને કર્ણોમાં પૂર્વ દિશાથી આરંભી ચારે દિશાઓમાં દિપલની મૂતિઓ કરવી. ૧૪૭.
अतिस्थूला सुविस्तीर्णा प्रासादधारिणी शिला ॥ अतीव सुदृढा कार्या इष्टकाचूर्णवारिभिः ॥१४८॥