________________
પ્રાસાદજગતીવિધાન.
प्रासादानामधिष्ठानं जगती सा निगद्यते ॥
यथा सिंहासनं राज्ञः प्रासादस्य तथैव सा ॥१२५॥ પ્રાસાદોના અધિષ્ઠાનને જગતી (ઓટલે) કહે છે. રાજાનું અધિષ્ઠાન જેમ સિંહાસન છે તેમ પ્રાસાદનું સિંહાસન જગતી છે. ૧૨૫.
चतुरस्रा तथाष्टाना वर्तुला चायता तथा ॥
जगती पञ्चधा प्रोक्ता प्रासादस्यानुरूपतः ॥१२६॥ પ્રાસાદની જગતી ચરસ, અષ્ટકેણ, મેળ, લંબચોરસ અને પ્રાસાદને અનુરૂપ ( પ્રાસાદના તલના સ્વરૂપ પ્રમાણે); એમ પાંચ પ્રકારની કહી છે. ૧૨૬.
याहशो मूलप्रासादो जगती चैव तादृशी ॥ भिन्नछंदा न कर्त्तव्या प्रासादे जगती च या ॥१२७॥ चतुरस्रा तथायत्ता वृत्ता वृत्तायता तथा ॥ अष्टास्त्रा च तथा कार्या छंदाः पञ्च प्रकीर्तिताः ॥१२८॥ चतुरस्रा वीरभद्रा सुपताका तथायता ॥ वृत्ता च पूर्णभद्रा वै वृत्तायत्ता तु भद्रिका ॥१२९।। अष्टास्त्रा च जया प्रोक्ता विजया चैव स्वस्तिका ॥
अजिता षोडशास्रा च द्वात्रिंशास्त्राऽपराजिता ॥१३०॥
જે પ્રકારને મૂલ પ્રાસાદ હોય તે પ્રકારની જ જગતી કરવી પરંતુ ભિન્ન છંદની કરવી નહિ; કારણ કે જગતી પ્રાસાદનું સિંહાસન છે.
સમચોરસ, લંબચોરસ, ગોળ, લંબગોળ અને અષ્ટકોણ, આ જગતીના પાંચ છે કહેલા છે. સમરસ જગતીને વીરભદ્રા નામે કહી છે, લંબચોરસને સુપતાકા, ગેળને પૂર્ણભદ્રા', લંબગોળને “ભદ્રિકા અને અષ્ટકોણને “જયા” નામે કહી છે તથા એને “સ્વસ્તિકા” અને “વિજયા પણ કહી છે, સેળ કેણની જગતને “અજિતા' भने त्रीस आणुनी तीन '२०५२rat' ही छ. १२७, १२८, १२८, १३०.
प्रासादपृथुमानेन द्विगुणा च चतुर्गुणा ॥ क्रमात् पश्चगुणा प्रोक्ता ज्येष्ठमध्यकनिष्ठिकाः ॥१३१॥ •