________________
૬.
શિલ્પ રત્નાકર
શિલા સ'પુટમાં રાખવા વિષે.
शिलोर्ध्वेषु न दातव्या इष्टका वै कदाचन ॥ अनेन विधिना चैव सर्वपापक्षयो भवेत् ॥ १२२ ॥
[ દ્વિતીય રત્ન
અષ્ટ શિલાએ ઇડટો મુકી કદાપિ ચણી કાઢવી નહિ પરંતુ ચારે બાજુએથી સપુટ રૂપે ચણી લઇ ઉપર શિલા મુકી અંદર ખુલ્લી રાખવી અને નવમી ધરણી શિલાના નાભિનળ મૂર્તિના સિહાસન સુધી ખુલ્લે લાવવા. આ વિધિ કરવાથી સ પાપાના ક્ષય થાય છે. ૧૨૨.
*ન્યાસ અને શિલાસ્થાપન વખતે બલિદાન વિધાન.
बलिदानश्च नैवेद्यं विविधं घृतसंयुतम् ॥ देवताभ्यः सुधीर्दद्यात् कर्मन्यासे शिलासु च ॥ १२३ ॥
વિદ્વાન સૂત્રધારે ક્રૂના ન્યાસ તથા શિલાઓની સ્થાપના સમયે દેવતાઓને અલિદાન તથા વિવિધ પ્રકારનાં ધૃતપવ નૈવેદ્યો આપવાં. ૧૨૩.
દિક્પાલને બલે તથા શિલ્પીની પૂજા અને બ્રહ્મભાજનનુ વિધાન.
दिक्पालेभ्यो बलिं दद्याद् दिव्यवस्त्रञ्च शिल्पिने ॥ नालिकेरं फलं दद्याद् ब्रह्मभोजश्च दक्षिणाम् ॥ १२४ ॥
ક્રૂશિલા બેસાડતી વખતે દિક્ષાલેને પણ અલિદાન આપવુ. શિલ્પીને દિવ્ય વસ્ત્ર, નાલીયેર અને ફળે આપવાં તથા બ્રહ્મભોજન કરાવી તેમને દક્ષિણા આપવી. ૧૨૪.