________________
દ્વિતીય રત્ન ] પ્રાસાદ રચનાવિધિ.
નંદા પૂર્વ પ્રતિષા શિકાર કરવા હિતા
मध्ये च धरणी स्थाप्या यथाकर्म प्रयत्नतः ॥१२॥ ઇશાન અથવા અગ્નિકોણથી આરંભી પહેલાં અનુક્રમે અષ્ટ શિલાઓની સ્થાપના કરવી અને ત્યાર પછી મધ્ય ભાગમાં ગીત, વાદ્ય અને મંગલ શબ સાથે કૂર્મશિલાની સ્થાપના કરવી. અષ્ટ શિલાઓમાં પૂર્વ દિશામાં નંદા નામની શિલા સ્થાપવી અને બાકીની શિલાઓ પ્રદક્ષિણ કમ સ્થાપ્યા પછી મધ્ય ભાગમાં વિધિ ' અનુસાર ધરણી નામની મશિલા યત્નપૂર્વક સ્થાપવી. ૧૨૦, ૧૨૧.
કૂર્મશિલા સાથે આઠ દિશાઓની બીજી આઠ શિલાઓને નકશે.
)
:
*
નE
दक्षिण