________________
માપદંડ-ગજના માપ પ્રમાણ વિશે લવ સૂત્ર રીતે જોતાં સ્થળમાન લાગે છે તફાવત રહે છે જુના રામયના ગજે સાડી બાવીશ આંગળથી ત્રેવીસ ગુલની અંદરની લંબાઈના મળે છે અમારા વડીલોના બસેક વર્ષના જુદા સમયના જુના ગજેના સંગ્રહમાં કાષ્ટ અને લેહ પટ્ટીના ગજે સાડા બાવીશથી ત્રેવીશ આંગુલના મધ્ય માપના છે તેના ચોવીશ ભાગ આંગુલના કરેલા છે ચિડના કીર્તિસ્તંભ પર એક ગજની આકૃતી ચાવીશ આંગુલ સાથે કરેલી તે સાડા બાવીશ આગુલની (વર્તમાન ગજ માપે) છે ગજને સંસ્કૃતમાં કંમ્મા કહેલ છે. ગજ અને હસ્ત એક અર્થમાં છે
દસેક વર્ષના અંગ્રેજી રાજકાળમાં તેઓએ. બાર ઇચના ફૂટનું ચોક્કસ માપ નકકી કરેલું છે તે આપણા જુના ગજથી બે ફૂટનું માપ દેઢક ઈચ વધુ છે પરંતુ શિલ્પી વર્ગમાં અંગ્રેજી ગજને જ પ્રવેગ વર્તમાનમાં થઈ રહ્યો છે, જુના મંદિરેગૃહે આજ નક્ષત્રાદિનુ ગણીત વર્તમાન ગજે માપતા તફાવત રહે છે તે સ્વાભાવિક છે. તેણી ચતુર બુદ્ધીમાન શીલ્પીઓ જુના મંદિરના ગણતને દેષ કહે નહિ. અલપમતિના અણુ સમજુ શીલ્પીઓ દેઢ વર્ષના જુના માપના ગણતને દોષ કાઢી યજમાનને વહેમમાં નાખે તે અગ્ય છે. યવના માપના ગજ ઉપરાંત બીજી રીતે પણ ગજનું માપ કહ્યું છે મજમાનના માપથી કે તેમાં જયેષ્ઠ પુત્રના કે શીપીના શરીર પ્રમાણથી ગજનું પ્રમાણ અંકીત કરવાનું કહ્યું છે. તેમાં ઓછા વતુ થવાનો સંભવ રહે જુના થયેલ કામના ઉદ્ધારમાં કે દિશા સાધન ધુવમાં આયાદિ ગણીતને દેષ ન માનવાનું શાસ્ત્રોએ કહ્યું છે
ભવન કે પ્રાસાદના શુદ્ધ દિશા સાધન કરીને બાંધવાનું શાસ્ત્રકારે કહે છે. ભૂમિની વિશાળતા પર વધુ સાધનને આગ્રહ રાખવું જોઈએ પરંતુ શહેર-વિશેના માર્યાદિત ચેકસ પ્રમાણની ભૂમિ જ્યાં હોય ત્યાં ધ્રુ દીશા સાધનને ગૌણુ માનવાની ફરજ પડે છે એવા સંજોગોમાં વિવેક બુદ્ધિને શિપીઓ પ્રવેશ કરે. વળી તે સારૂ શાસ્ત્રોમાં કેટલાક અપવાદ પણ કહ્યા છે
અમારે કુળ પરંપરા ગત શિલ્પ વ્યવસાયે વડીલેએ અનેક સ્થાપત્યના નિર્માણ કરેલા છે. હસ્ત લખીત ગ્રંથેનો માટે સંગ્રહ વારસમાં જળવાયે છે અમારા પ્રપિતામહ રામજીભાએ અનેક સ્થળે એ મંદિરોના નિર્માણ કરેલા શત્રુજ્ય પર્વત પર કેટલીક કે મંદિર નિર્માણ તેમણે કરેલા તેના દુર્ગના એક દ્વારનું નામ “રામપળ” તેમની સ્મૃતિમાં શેડ મેતીશાહે રાખેલ.
મધ્યકાળ પછી શિપીએમાં ક્રિયાત્મક જ્ઞાન રહ્યું પરંતુ ગ્રંથસ્થ જ્ઞાન તરફ તેઓ દુર્લભ રહ્યા તેથી ગ્રંથમાં અશુદ્ધ વધી ગ્રંથ મિલક્ત તકી કે કુંટુબમાં વહેચણી કરતા રહ્યા તેથી પ્રાચિન ગ્રંથે છિન્નતિન થઈ ગયા સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથે ભાષાની અજ્ઞાનતાના કારણે શિલ્પીઓમાં અજ્ઞાનતા વધતી ચાલી.