________________
(૬૪)
રાજવલ્લભ આકારે હેય તેનું નામ જોરૂષ” ૧૧, પર્વતની કુખમાં હોય તેનું નામ “નાહ” ૧૧, જે નગર લાંબુ હોય (પાઘડીને) તેનું નામ “ડનગર” ૧૨, જે નગર નદીથી પૂર્વ દિશામાં હોય તેનું નામ “શકપુર” ૧૩. જે નગર નદી થકી પશ્ચિમ દિશામાં હોય તેનું નામ “કમળપુર” ૧૪, જે નગર નદીથકી દક્ષિણ દિશામાં હોય તેનું નામ “ધામિપુર ૧૫, જે નગરની બને બાજુએ નદી હોય તેનું નામ “મહાજય ૧૬, અને જે નગર નદીથી ઉત્તર દિશામાં હોય તે નગરનું નામ “સખ્ય” ૧૭, નગર કહેવાય. ૫.
ઉપર બતાવ્યા પ્રમાણેના દુર્ગવાળા નગરમાં રાજાએ રહેવું. તે દુર્ગમાં ધાન્ય, શસ્ત્ર, મજબુત કિલ્લો, હાથી, ઘેડા, , વિદ્વાન અને શિલ્પિ હાય તેમજ જેમાં ઘણાં પદાર્થોને સંગ્રહ હોય, ધાર્મિક હેય (મનુ ધાર્મિક હેાય તેવું), હાથી, ઘોડા તેજસ્વી હોય, રસ્તાઓ સારા હોય તેમજ વહેવાર સારા હાય, જેમાં મોટા ઘરો હાય, શ્રીમાન પુરો રહેતા હોય, વેદવિદ્યા, સભાઉર્વ અને દેવપૂજન સદા થતું હોય, દિવાન અને સેના વચ્ચે હોય, એવા નગરોમાંથી જે દાવા હોય તે કહાડી નાખવા અને કાળા (ખજાના), ફાજ, મિત્ર, વ્યવહાર એ વગેરે વધારવા. શસ્ત્રધર, યંત્રો , અને મંત્રધર વધારવાં. તે કિલ્લામાં જે સામાન રાખવા તે એ છે કે
લાકડાં, લોઢું, ફોતરાં, કાયલા, દાર, શિંગડાં, હાડકાં, વાંસડા, વસા મજજા (હાડકાં ઉપરની ચરબી અને હાડકા માંહીની ચરબી એ બે વસ્તુઓ તથા હાડકાં વગેરે યુદ્ધ પ્રસંગે મનને પાટા બાંધવા અને હાડકાં જોડવાના કામમાં વપરાય છે), તેલ, ઘી, મધ, ઔષધો પણ, રાળ, ધાન્ય, આયુધો, બાણે, ચામડાં, તાત, (પીંજારાને રુ પીંજવાની હોય છે તેવી) નેત્ર અથવા નેતર, મુંજ, બળવજ, પાને નદીકિનારે લાંબા પાંદડાવાળી થાય છે અને તેમાં બાજરીનાં કરશણ જેવું કશું થાય છે તેને કેટલાક રામબાણ કહે છે તે રામબાણના રેશાઓ કહાડી જેનું અંગ સાધારણ ધયારવડે કપાવું હોય તે ભાગમાં રેશા ભરવાથી તરત આરામ થાય છે), સારા શબ્દવાન વાર્દિા, જળસ્થાને, વા, વાવડિયો, (જેમાં ઘણાં પાણી હોય તેવી) અને દૂધવાળાં વૃા, દત્યાદિનું રાજાએ હમેશાં રક્ષણ કરવું. તથા આચાર્ય અને આચાર્યને મદદ કરનાર ઋત્વિજ, પુરોહિત, ધનુષધારી, શિપિ, જ્યોતિષી, વૈદ્ય, વિદ્વાન, બુદ્ધિમાન, જિદિય, દક્ષ, ડાહ્યા, શર, બહુશ્રુત, કુળવાન, શૈર્યવાન અને સર્વ કાર્યમાં સાવધાન હોય એવા પુસંધાને રાજાએ મેટા યત્નવંડ સાકાર કરો. તેમજ ધર્મકાર્યો કરનારને રાજાએ પૂજાવા અને અધાર્મિઓને શિક્ષા કરવી. સર્વ વણેને પિાતપિતાનાં કામ સોંપી દેવાં, તથા નગર અને દેશની બાહ્ય વાત્તાં અને અત્યંતર વાત્તઓ પિતાના ચરો અથવા બાતમીદારો દ્વારથી જાણ લેવી. અને પછી તેના બે ઉપ રચવા. એટલું જ નહિ પણ, ચીની, મંત્રીના વિચારની, ત્રિરીની અને દંડનીનિની, એટલાઓની સંભાળ નિત્ય પ્રત્યે રાજાએ પોતેજ છે, કારણ કે તેમાં સર્વ ગુણે રહ્યા છે.