________________
અધ્યાય ૪ થિ,
(૬૩) पुष्पंचाष्टदलोपमंचपुरुषाकारंपुरंपौरुषं । नाहंकुक्षिषुभूधरस्यकथितंदंडाभिधंदैर्घ्यकं ॥ शक्रंमाक्सरितःपरत्रकमलंयाभ्यनदीधार्मिकं ॥ द्वाभ्यांचैवमहाजयंचधनदाशायांनदीसौम्यकं ॥ ५॥
અર્થ-જે અષ્ટદળ નગર હેય (આઠ પાંખડીવાળા કમળ જેવી આ તિ જેવું હોય તે) તે નગરનું નામ “પુ પુર ૯, કહેવાય, જે નગર પુરુષના
(બહુરૂપી), મલ્લ, નૃત્ય કરનાર નટવા, ઈત્યાદિ કિલ્લામાં રાખવા; પણ જેને માટે જેવી શંકા આવે તેને તેવી રીતે સકાર અથવા શાસન કરતાં રહેવું. રાજાએ સાત બાબતનું અથવા વસ્તુનું અવશ્ય રક્ષણ કરવું. તે એ છે કે, (સંકટ અને હમેશ) પિતાના આત્માનું, દિવાનનું, ત્રિજોરીનું, દંડનીતિનું, મિત્રનું, દેશનું અને પિતાના નગરનું રક્ષણ કરવું. એ રીતે રાજાએ વર્તવું, એટલું જ નહિ પણ જે પદ્ગણું જાણનાર હોય તે પૃથ્વીને ભોક્તા રાજા કહેવાય. તે ગુણે એવા છે કે --
૧ સંધાનાસન, ( શરૂ સાથે નેહ રાખી જેને રહેતાં આવડે તે છે. ર યાત્રાધાન, (શરૂ સામે સેના લઈ જઈ શત્રુને મારો અથવા તાબે કરી જાણે તે). ૩ વિગ્રહિઆસન, (શત્રુ સામે હર હમેશા વિર રાખી રહેતાં આવડે તે), ૪ ટૂંધીભાવાસન, (શત્રુ સામે લશ્કરનો મોટો આડંબર દેખાડી સ્થાનમાં રહે તે). ૫ સંધીકરાસન, ( શ સામે સ્નેહજ રાખવો તે). ૬ અન્યાશ્રયાસન, (બીજાના આશ્રય નીચે રહેવું તે).
અધ્યાય ૮૬ મે, ભીષ્મપ્રલે યુધિષ્ઠિર પૂછે કે, રાજાએ પોતાના વસાવેલા નગરમાં રહેવું કે બીજાના વસાવેલામાં રહેવું ? એવું સાંભળી ભીષ્મ બોલ્યા કે, રાજાએ પવિધ દુર્ગને આશ્રય કરી રહેવું. તે છ પ્રકારના કિલ્લા એવા હોવા જોઈએ કે –
૧ પ્રથમ ધવદુર્ગ એટલે નિર્જળ દેશ. જે ઠેકાણે પાણી થોડું મળે ત્યાં (શત્ર હ
રાન થાય માટે ) ૨ બીજે જમીન ઉપર કિલ્લા હેય એવા દુર્ગમાં રાજાએ રહેવું. ૩ કીજે ગિરિદુર્ગ એટલે પર્વતના મસ્તક ઉપર કિલો હોય તેમાં રહેવું. ૪ ચોથે મનુષ્યદુર્ગ એટલે જ્યાં મનુષ્યોના મેટો જડ્યા હોય અને તે મદદગાર
થાય તેવામાં. ' ૫ પાંચમો મૃદદુર્ગ એટલે ધૂળને કાટ હોય તેમાં રહેવું (ભરતપુરમાં છે તે.) આ છે વર્ગ એટલે ઘાડ અક્ષાવાળું જંગલ હોય તેમાં રહેવું જોઈએ.