________________
( ૫ )
અધ્યાય ૪ થા,
प्राकारैकयुतं श्रियाख्यनगरंद्राभ्यां रिपुनं पुरं त्वष्टार्थकथयति स्वस्तिकमिति प्रोक्तागुणाविंशतिः ॥ भूपानांसुखदायशोर्थफलदाः कीर्तिप्रतापोद्भवाः लोकानांचनिवास तोविरचिताः प्राक्शंभुनेमेगुणाः ॥६॥
અર્થ:---જે નગરને એક કિલ્લા હોય તેનું નામ “શ્રીનગર’ ૧૮ કહે. વાય, જે નગરને એ કિટ્ટા હોય તેનું નામ “રિપુઘ્ન” ૧૯ નગર કહેવાય, અને જે નગરને આઠ કાણુ હોય તેનું નામ “સ્વસ્તિક ૨૦ નગર કહેવાય.
એ રીતે નગરના વીશ ભેદો મહાદેવે કહ્યા છે, તેવા નગરામાં લેાકાએ નિવાસ કરવાથી તે નગરના રાને સુખ, ચશ અને ધનની પ્રાપ્તિ થાય; તથા કીર્ત્તિ અને પ્રતાપની વૃદ્ધિ થાય. દ
वह्नेर्भीतिकरत्रिकोणनगरंषट्कोण कंक्लेशदं वजेवज्जभयंचशाकटपुरेरोगस्त्रिशूलेकलिः || प्रोक्तंतस्करभीतयेद्विशकटंकर्णाधिवोऽर्थक्षयः
दोषाः स भयावहाः प्रकटितायेविश्वकर्मादिताः ॥ ७ ॥ અર્થઃ—જે નગર ત્રિકોણ હોય તેને અગ્નિને ભય થાય, ષટ્કાણુ નગર હોય તે તે નગરને કલેશ ઉત્પન્ન કરે, જે નગર વજ્રાકાર હોય તે નગરને વીજળીના ભય થાય, જે નગર ગાડાના આકારે હેય તે તેમાં રાગને ભય થાય ( ભય રહે. ), જે નગર ત્રિશૂળના આકારે હાય ! તેને યુદ્ધના ભય થાય, જે નગર એ ગાડાના આકારે હોય તેવા નગરને ચારના ભય થાય અને જે ગામ અથવા નગરની ચારસાઈ કરતાં કરણા ( ખૂણાએ ) વધારે પડતા હાય ( કાટખૂણાની સીધાઈમાં ન હોય એવા નગરને ) એવા નગરના ધનના ક્ષય થાય. એ રીતે લેાકેાને ભય આપનાર એવા સાત દોષો વિશ્વકર્માએ કહ્યાછે. છ
સામાન્ય શત્રુ અને મિત્રના અભિપ્રાયે, નગર અને દેશ વિષેના ચરે। પાસેથી જાણ્યા પછી આળસ તજી શ્વેતા ઉપાયા ાજવા; તથા રાજ્યલકતાના સત્કાર અને રાજ્યેાહિને શિક્ષા કરવી; તથા યજ્ઞદાનાદિ કાર્ય કરવાને મ્હાને કોઈને પીડા કરવી નહિ, પ્રજાનું રક્ષણ કરવુ, ધર્મને બાધ આવે તેમ કરવું નહિ. ગરીબ, અનાથ, વૃદ્ધ વિધવા અને સ્ત્રીઓ; એમના સુખ અને આવિકા માટે કાષ્ઠ પ્રકારનું વિઘ્ન નહિ થવા દેતાં તેમને સુખ મળે તેમ કરવું, તથા આશ્રમીને વખતે વખત વસ્ત્ર, પાત્ર, ભાજન, માટેા સત્કાર, પૂજન અને માન આપવુ. તપસ્વી આગળ નમ્રતાથી રહેવુ. પેાતાના આત્મા તથા સર્વ કાર્ય અને દેશ ઇત્યાદિ અર્પણુ કરવુ. (તપસ્વીઓ હાલમાં અનેક ઢાંગી હોય છે એવા હિ પણ પૂર્વે મહાન ઋષિ લક હતા તેવા માટે કહ્યુ હાય અમ લાગે છે) એ રીતે કિલ્લામાં બતાવેલાં સર્વ ઉપસ્કરાનેા સમાસ થાય છે. તે રાજાઓએ રાખવાં કહ્યાં છે, અને યુદ્ધ પ્રસંગે તે તેથી પણ વધારે ઉપસ્ફુરે બતાવ્યાં છે.