________________
રાજવલ્લભ चांडालेशुनकोविशांचवृषभोहम्येहयानांहितो। वाणिज्येधनभोजनस्यभवनेथोवाद्यगेहेखरः ॥ वादित्रेखरजीविनामपिगृहेशूगजोयोज्यते । यानेस्त्रीगृहवाहनेचशयनेशस्तोमहेहस्तिनां ॥ ५॥
અર્થ—-ચાંડાળના ઘર વિષે શ્વાન આય શ્રેષ્ઠ છે તથા વાણિયાના ઘર વિષે, અશ્વશાળા વિષે, વેપારીની દુકાન વિષે, લાકડાં ભરવાના ઘર વિષે, અને ભેજનશાળા વિષે વૃષ આય શ્રેષ્ઠ છે, તથા વાદિના ઘર વિષે અને ગધેડાં વડે જેની આજીવિકા ચાલતી હોય તેના ઘરમાં ખર આય શ્રેષ્ઠ છે, તથા શુદ્ધના ઘર વિષે, યાન અથવા પાલખી વિષે, સ્ત્રિયના ઘર વિષે, વાહન વિષે, (રથ ગાડી ગાડાં વગેરે વિષે) શય્યા (ખાટલે પલંગ કે કેચ) વિષે, અને ગજશાળા વિષે, એટલે ઠેકાણે ગજ આય શ્રેષ્ઠ છે. ૫
ध्वांक्षःशिल्पितपरिषनांहितकरस्तेषांमुखनामवत् । ध्वांक्षःकाकमुखोबिडालवदनोधूमोवजोमानुषः ॥ सर्वेपक्षिपदाहरेखिगलाहस्तानरस्येवतत् । प्राच्यासृष्टिगताक्रमेणपतयोह्यष्टौचतेसन्मुखाः ॥ ६ ॥
અર્થ –શિસ્પિના ઘર વિષે અને તપસ્વિના સ્થાન વિશે ધ્યાક્ષ આચ સુખકારી છે. એ રીતે બતાવેલાં આઠે આયનાં મુખ પિતપોતાના નામે જેવાં છે, પણ વિશેષ કરી વાક્ષ આપનું મુખ કાગડાના મુખ જેવું છે, તથા ધૂમ આયનું મુખ બિલાડાના મુખ જેવું છે, અને ધ્વજ આયનું યુખ મનુષ્યના મુખ જેવું છે. પરંતુ સર્વ આના પગ તે પક્ષીઓના પગ જેવા છે, તથા તેમનાં ગળા સિંહના જેવાં છે અને આના હાથે તે મનુષ્યના હાથે જેવા છે. એ આ પૂર્વ, અમિ, દક્ષિણ, નૈત્રત, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર અને ઈશાન. એ અનુક્રમે આઠે દિશાઓના સ્વામી આઠ આવે છે. તે સુષ્ટિ માર્ગ છે, એટલે જે દિશાને સ્વામિ જે આય છે તે દિશા સામે તે આયનું મુખ છે એમ સમજવું. ૬
૪ ધ્વજ આય પૂર્વને સ્વામી છે તેથી તેનું મુખ તે દિશામાં સમજવું, ઘમનું અગ્નિ કોણે મુખ છે, સિંહનું મુખ દક્ષિણે, શ્વાનનું નૈતિ, વૃષનું પશ્ચિમે, ગર્દભનું વાય, ગજનું ઉત્તરે અને ધ્વાંક્ષનું મુખ ઈશાન કેણ સામે છે.