________________
અધ્યાય ૨ -
( ૩૫ ) વિતથ, ગૃહક્ષત, યમ, (૭) ગંધર્વ, ભૂખ, અને મૃગ, એ સાત દેવેની. નૈત્ય કેણે પિતૃ દેવની, તથા પશ્ચિમ દિશાના મધ્યના સાત કોઠાઓમાં નંદી, સુગ્રીવ, પુષ્પદંત, વરૂણ, અસુર, શેષ અને પાયથકમા, એ સાતને સાત કેડાઓમાં. વાયું કેણે રેગની, ઉત્તર દિશાના સાત કોઠાઓમાં નાગ ( ૮ ) મુખ્ય, ભલ્લાટ, કુબેર, શેલ, અદિતિ અને દિતિ. એ સાત દેવેની સ્થાપના કરવી. એ રીતે અનુક્રમે બત્રીસ દેવોને બહારના કોઠાઓમાં પૂજવા. ( બહારના એટલે સર્વથી ઉપરના કોઠાઓમાં) અને મધ્યના કોઠાઓમાં તેર દે પૂજવા. ૯
દવષા. प्रागर्यमादक्षिणतोविवस्वान्मैत्रोपरेसौम्यदिशोविभागे पृथ्वीधरोच॑स्त्वथमध्यतोपिब्रह्मार्चनीयासकलेषुनूनम्॥१०॥
અર્થ –ઉપરના કેડાએથી નીચેના કોઠાઓની પૂર્વ દિશામાં અર્યમા, તથા દક્ષિણ દિશામાં વવસ્વાન (સૂર્ય) તથા પાશ્ચમમાં મિત્ર અને ઉત્તરમાં પૃથ્વીધરને પૂજા અને ત્યારપછી એ સર્વ પદે વચ્ચે (સર્વ કોઠાઓ વચ્ચે) રહેલા સર્વ કોઠાઓમાં બ્રહ્માને પૂજ. ૧૦
आपापवरसौशिवकोणमध्येसावित्रकोनौसवितातथैव ॥ कोणेमहेंद्रोथजयस्तृतीयेरुदोनिलेच्योप्यथरुद्रदासः ॥११॥
અર્થ-ઇશાન કોણે આ૫ અને આ૫વત્સ, તથા અગ્નિ કેણે સાવિત્ર અને સવિતા તથા નૈત્ય કેણે ઈદ્ર અને જય તથા વાયુ કેણે રૂદ્ધ અને રૂદ્રદાસને પૂજવા. ૧૧ -
૩૫ગાલિ. ईशानबाह्येचरकीद्वितीयेविदारिकापूतनिकातृतीये ।। पापाभिधामारुतकोणकेतुपूज्याःसुराउक्तविधानकैस्तु ॥ १२॥
અર્થ–મંડળની બહાર ઈશાન કોણે ચરકીને, તથા અગ્નિ કેણે વિદારિકાને, તથા નૈઋત્ય કોણે પૂતનાને અને વાયવ્ય કોણે પાપાને પૂજવી છે રીતે શાસ્ત્રની વિધિવડે દેવતાઓને પૂજવા. ૧૨
શવિહિત. ब्रह्मावेदपदस्तुतेनसमकादेवार्यमाद्याअमी कोणेटौदिपदास्तथाष्टमरुतःकोणार्द्धभागाब्दाहिः ॥ शेषाएकपदाःसुराश्चकथितावेदतुकोप्टेनव ब्रह्माषट्पदतोर्यमादिविबुधाईशादयश्चैकशः ॥ १३ ॥