________________
-
-
-
-
-
(૩૪)
રાજવલ્લભ मेट्रेशकजयौचजानुयुगलेतौवहिरोगौस्मृती पूषानंदिगणाश्चसप्तविबुधानल्योःपदो पैतृकाः ॥ ६ ॥
અર્થ –વાસ્તુપુરૂષના મસ્તક ઉપર મહાદેવનું સ્થાપન કરવું, બે કાને ઉપર પર્જન્યનું, અને દિતિનું ગળા ઉપર આપદેવનું. બે ક અથવા ખભાઓ ઉપર જય અને અદિતિનું, બે સ્તન ઉપર અર્યમાં અને પૃથ્વીધરનું, હૃદય ઉપર આપ વત્સનું, જમણ બા ઉપર ઇંદ્રાદિ પાંચ દેવેનું, ડાબા બાહુ ઉપર નાગાદિ પાંચ દેવેનું, જમણા હાથ ઉપર સાવિત્ર અને સવિતા એ બે દેવેનું (કણથી પાંચા સુધી), ડાબા હાથ ઉપર રૂદ્ર અને રૂદ્રદાસનું, સાથળ ઉપર મૃત્યુ અને મૈત્ર એ બે દેવનું, નાભિના પૃષ્ઠ ભાગે છધાનું (વારતુ પુરૂષ ઉધે સૂતે છે એટલે નાભિની પાછળ કમરથી ડે - એ પીઠ સામે), ઉપસ્થસ્થાને ઈદ્ર અને જયનું, એ ઢીંચણ અથવા ગોઠણ ઉપર અગ્નિ અને રોગનું, બે પગની બે નળિયે ઉપર પુષાદિ સાત દેવે અને નંદિગણાદિ સાત દેશનું અને બન્ને પગની એડી ઉપર પિતૃ દેવતાનું સ્થાપન કરવું. ૬
હવે વાસ્તુપુરૂષના અંગની કપના વિના પદવિભાગે વાસ્તુનું રૂપ બતાવે છે.
ફંદ્રવા . ईशस्तुपर्जन्यजयेंद्रसूर्याःसत्योभृशाकाशकएवपूर्वे । वह्विश्वपूषावितथाभिधानोगृहक्षतःप्रेतपतिःक्रमेण ॥७॥
૩viાતિ. गंधर्व गौमृगपितृसंज्ञौदारस्थसूग्रीवकपुष्पदंताः ॥ जलाधिनाथोप्यसुरश्चशेषःसपापयक्ष्मापिचरोगनागौ ॥८॥ मुख्यश्चभल्लाटकुबेरशैलास्तथैवबा ह्यदितिर्दितिश्च । द्वात्रिंशदेवंक्रमतोर्चनीयास्त्रयोदशैवत्रिदशाश्चमध्ये ॥९॥
અર્થા—ઈશાન કે મહાદેવની તથા પૂર્વ દિશા વચ્ચેના સાત કેડાઓમાં પર્જન્ય, જય, ઇંદ્ર, સૂર્ય, સત્ય, ભુશ અને આકાશ, એ સાત દેવેની, અને મિ કેણમાં અગ્નિની તથા દક્ષિણ દિશાના મધ્યના સાત કેડાઓમાં પષા
૧ ઈંદ, સૂર્ય, સત્ય, ભશ અને આકાશ એ પાંચ દેવો છે. તે જમણા બાહુ ઉપર સ્થાપવા. ૨ નાગ, મુખ્ય, ભલ્લાટ, કુબેર અને ફૉલનું. ૩ ઉપસ્થસ્થાન એટલે દિયસ્થાન.
એ રીતે જેના આખા શરીર ઉપર દેવનું સ્થાપન કરવામાં આવે છે એવા વાસ્તુ પુજાનું ચિત્ર આપવામાં આવ્યું છે, તે જૂઓ.
-- ---
--
---
-
---- . . -
. . .