________________
અધ્યાય ૨ જે
(૧૩)
દ્રવજ્ઞા. क्षेत्राकृतिर्वास्तुरिहार्चनीयएकांशतोभागसहस्रयुक्तः।। साधारणोष्टाष्टपदोपितेषुचैकाधिकाशीतिपदस्तथैव ॥ ३॥
અર્થ:--પ્રથમ ઉપર કહેલાં ઠેકાણાઓમાં વાસ્તુને ક્ષેત્રના આકારમાં પૂર જ (જેટલી જમીનમાં ઘર કરવું હોય તેટલી જમીન, તેટલા મેટા આકારને વારતુ ક૫) તે એવી રીતે કે-એક 'પદથી માંડી હજાર પદ સુધીને વાસ્તુ પૂજા, તેમાં સાધારણ રીતિ એવી છે કે–ચોસઠ (૬૪) પદને અને એકાશી (૮૧) પદનો વાસ્તુ પૂજા. ૩
શર્રવિરહિત. ग्रामेभूपतिमंदिरेचनगरेपूज्यश्चतुःषष्टिके रेकाशीतिपदैःसमस्तभवनेजीर्णेनवाब्ध्यंशकैः । प्रासादेतुशतांशकैस्तुसकलेज्यस्तथामंडपे कूषण्नवचंद्रभागसहितवाप्यांतडागेवने ॥ ४ ॥
અર્થ-વાસ્તુ પૂજવાની એવી રીત છે કે-ગામ વિષે (ગામ વસાવતાં રાજમંદર વિષે અને નગર વિષે ચેસડ પદને (૬૪) વાસ્તુ પૂજ. બીજા સર્વના ઘર માટે એકાશી પદને (૮૧) વાસ્તુ પૂજ, અને ઉદ્ધાર વિષે તે ઓગણપચાસ પદને (૪૯) વાસ્તુ પૂજે. સર્વ પ્રકારના પ્રાસાદ અને મંડપ વિષે સો પદને (૧૦૦) વાસ્તુ પૂ. કુવા, તળાવ, વાવડીઓ અને વન માટે એક સે ને છનુ પદ (૧૯૬) વાસ્તુ પૂજ. ૪
ईशोमुनिसमाश्रितःश्रवणयोःपर्जन्यनामादिति रापस्तस्यगलेतदंशयुगलेप्रोक्तोजयश्चादितिः ।। उक्तावर्यमभूधरौस्तनयुगेस्यादापवत्सोहदि पंचेंद्रादिसुराश्चदक्षिणभुजेवामेवनागादयः ॥ ५ ॥ सावित्रःसविताचदक्षिणकरेवामेदयंरुद्रतो मृत्युमैत्रगणस्तथोरुविषयेस्यान्नाभिपृष्ठविधिः॥
૧ પદ એટલે ભાગ એક પદથી હજાર પદ સુધીનો વાસ્તુ પૂજવો. એની એવી રીત છે કે ઘર કરવાનું જે સત્ર અથવા જમીન હોય તે ક્ષેત્રના એકથી હજાર સુધી ભાગ અથવા કાઓ ( પદ ) કરવા. તે ભાગાના એક ભાગથી માંડી હાર ભાગ સુધી વાસ્તુને પૂજા કહ્યું છે. પણ તે સર્વ સાધારણ લોકો ઘર કર તે વખત નહિં પૂજો એ વિષેની સમજુત આગળ આવી છે તે વાંચવી. ૨ બાગ.