________________
( ૩૬ )
રાવલ, અર્થા–ચશઠ (૬૪) પદના વાસ્તુ વિષે ચાર પદને બ્રહ્મા, તથા અર્યમાદિ ચાર દેવતાઓ પણ ચાર ચાર પદના, તથા ખૂણાઓના આઠ દેવતાઓ બે બે પદના, તથા બહારના આઠ દેવતાઓ અર્ધ અર્ધ પદના અને બાકીના દેવે એક એક પદના કહ્યા છે. તથા એકાશી પદના વાસ્તુમાં નવ પદને બ્રહ્મા, તથા અર્યમાદિ દેવતાઓ છ છ પદના, તથા ખૂણાના આઠ દેવતાઓ બે બે પદના, તથા બહારના ખાણાના આઠ દેવતાઓ અર્ધ અર્ધ પદના અને બાકી રહેલા દેવતાઓ એક એક પદના છે. ૧૩
૩જ્ઞાતિ. ब्रह्माकलांशोवसुतार्थमाद्यःकोणेषुधा।पिचसाईभागाः ॥ વિધાતૃદોઢિાકતથા વાયુપુતારા શતશે . ૪ .
અર્થ–સ (૧૦૦) પદના વાસ્તુમાં શોળ પદને બ્રહ્મા, તથા અર્યમાદિ ચાર દેવે આઠ આઠ પદના, તથા બ્રહ્માના બહારના ખૂણામાં આઠ દેવે બે બે પદના, તથા તે પ્રણાથી ઉપરના (છેલ્લા બહારના ખૂણામાં આઠ દે દેઢ દોઢ પદના અને બાકીના દેવતાઓ એક એક પદના છે. ૧૪
રંaઝા.. ब्रह्माजिनांशउदितःशिवतोर्यमाद्याः कोणेषुसार्द्धपदतोपितथैवचाष्टौ ॥ शेषाद्विभागसमकारविभागकोयं पूज्योरथाश्वगजवाहनयंत्रे ॥ १५॥
અર્થ–એક સો ને ચુંવાળિસ (૧૪૪) પદના વાસ્તુમાં ચોવીસ (૨૪) પદને બ્રહ્મા, તથા અર્યમાદિ ચાર દેવતાઓ (૪) અગિઆર પદના, તથા આઠ (૮) ખૂણાના દેવતાએ દોઢ દેઢ પદના અને બાકીના દેવે સરખે ભાગે બ બે પદના છે, આ વાસ્તુને રથ શાળા, અશ્વશાળા, ગજશાળા યાનશાળા, (પાલખીશાળા) અને જળમંત્ર વિષે પૂજવો. ૧૫
यंत्रत्रयोदशपदैरपिपूजनीयरस--- पंचविंशतिरजोदशतोर्यमाद्याः ॥ 'कोणेब्धयोमरगणाबहिककलांशो भदेब्धिकरसपदाश्चपरेद्विभागाः ॥ १६ ॥ અર્થ એક સો અગર (૧૬૯) પદના વાસ્તુમાં પચીશ (૨૫) कोणे बहिर्युग सुर। निगम पमांशा : प.ठांतरं ॥