________________
અધ્યાય ૧ લા.
( ૩૧ )
इतिश्री वास्तुशास्त्रे राजवल्लभे मंडनकृते मिश्रकलक्षणं नामो प्रथमोધ્યાયઃ | ૐ ।
અર્થ:—સૂત્રના જાણનારાઓએ આઠ પ્રકારનાં સૂત્રેા કહ્યાં છે, તેમ પ્રથમ દષ્ટિ સૂત્ર ૧, બીજો ગજ ૨, ત્રીજી મુજની દોરી ૩, ચેાથેા સૂત્રને દોરા ૪, પાંચમા અવલંબ અથવા આલબા ૫, છઠ્ઠા માટખુણૢા ૬, સાતમે સાધણી છ, અને આઠમા વિલેખ્ય અથવા પ્રકાર ૮, એ રીતે આઠ પ્રકારનાં સૂત્રા કહ્યાં છે. ૪૦
પાટલીના મધ્ય ભાગે “ન” બિંદુના દ્રિમાં સુત્ર પરાવી તે સૂત્રને ખીજે છેડે અવલંબના “” છિદ્રમાં બાંધવો. તથા સાધણીની ”પાટીના મધ્ય ભાગે “” એક રેખા ખાદેલી છે તે રેખામાં સૂત્ર બેસે તે જે જમીન ઉપર સાધણી મુકી હોય તે જમીન ચારસ છે એમ સમજવુ', પણ ચારસ નહ હાય તે! તે રેખામાં સૂત્ર નઢુિં બેસતાં જે તરફની જમીન ઊંચી હશે તે તરફની સામી આજી ઉપર અર્થાત્ જે તરફ નીચી જમીન હશે તે તરફ્ સૂત્ર જશે.
સાધણીના બે છેડા સમસૂત્ર કરવાની રીત એવી છે કે, સફાઈદાર એ લાકડાની પટ્ટીના બે છેડા મથાળે સરખા મળે તેવા કાપી જોડચા પછી એક થાળીમાં પાણી ભરી સાધણીના બે છેડા પાણીમાં મુવે પાણીને આંકે અને તરફ જેટલે લાગ્યા હોય તેટલે ભાગ બન્ને તરફથી કાપવે એટલે સાધણી નીચેના બે છેડા સરખા થશે.
ટીપ—આ પહેલા અધ્યાયમાં છ સાત અને આટૅ જવના તસુ બતાવવામાં આવ્યું છે તેવા ત્રણ તસુનુ એક ફૂલ તથા બાર માત્રા અથવા ખાર તસુને એક તાલ, બે તાલે એક ગજ, પાંણામે ગજે એક કિષ્ણુ, અને ચાર ગજનું એક ધનુ† એ વગેરે ભરવાનું માપ બાંધેલુ છે. તેજ પ્રમાણે મલકે તેથી પણ વધારે ખારીકી બીજા ગ્રંથામાં બતાવી છે, તે ખાખત વાંચનારે યાદ અવસ્ય રાખવી તેઇએ,