________________
( ૨૦ )
રાજવલભકરે. પહેલા ફૂલનો દેવ દલાય તે રેગ કરે, બીજા ફૂલને દેવ દબાય તે દુ:ખ કરે, ત્રીજા ફૂલને દેવ દબાય તે અગ્નિને ભય કરે, ચેથા ફૂલને દેવ દબાય તે બાળકને દુ:ખી કરે, પાંચમાં કુલ દેવ દબાય તે મૃત્યુ કરે, છઠ્ઠા ફૂલને દેવ દબાય તે કુટુંબને નાશ કરે, સાતમા ફૂલને દેવ દબાય તે ધનને ક્ષય કરે, અને આઠમા ફૂલને દેવ દબાય તો મેહ કરે અર્થાત્ ચિતભ્રમ અથવા ગાંડા કરે.
સ્ટિની. हस्तोयत्नात्पुष्पयोरंतरालेत्वष्ट्राधार्योमंदिरादेर्निवेशे । हस्तामोयात्यकस्मात्तदासौकार्यविनंदुःखमाविष्करोति॥३८॥
અર્થ:–ઘર કરનાર સૂત્રધારે ઘરનું કામ આરંભતાં ગજના બે લેના મધ્ય ભાગે નવડે ગજ પકડ જોઈએ, અગર જે ગજ ઉપાડતી વખતે કદાચ તે જમીન ઉપર પડી જાય તે કામમાં વિદ્ધ અને દુ:ખ કરે. ૩૮
___ शार्दूलविक्रीडित. तालोदादशमात्रिकापरिमितस्तालद्धयंस्यात्करः पादोनदिकरोपिकिष्कुरुदितश्चापश्चतुर्भिःकरैः। क्रोशोदंडसहस्रयुग्ममुदितोद्राभ्यांचगव्यूतिका ताभ्यांयोजनमेवभूमिरखिलाकोटीशतैोजनः ॥३९॥
અર્થઃ—બાર માત્રાને એક તાલ થાય, બે તાલને એક ગજ થાય, પેસાબે ગજને એક કિકુ થાય, ચાર ગજનું એક ધનુષ્ય અથવા એક દંડ થાય, બે હજાર ધનુષને એક કેશ થાય, બે કોશે એક ગભૂતિ થાય, બે ગત - તિએ એક જન થાય અને એવા સો (૧૦૦) કરોડ જનની આખી પૃથ્વી થાય એમ સમજવું. ૩૯
उपजाति. सूत्राष्टकंदृष्टिनुहस्तमौजंकासकंस्यादवलंबसंज्ञम् ॥ काष्टंचसृष्ट्याख्यमतोविलेख्यमित्यष्टसूत्राणिवदंतितज्ज्ञाः ॥४०॥
૧ ગમે તેમ બને પણ ગજનાં બે ફૂલો (ચાકડિય) વચ્ચેના જે ભાગ છે તે પ્રકારે મને પકડી ઉપાડ પણ ફૂલ દબાવવું નહિ. એટલું તે યાદ રાખવાનું છે.